પ્રકરણ-9 "રીવેન્જ" માં અન્યા એક સુંદર નૃત્ય પ્રદર્શન માટે તૈયાર થઈ છે, જ્યાં તે તેના રૂપ અને નૃત્ય કૌશલ્યથી બધાને મોહિત કરે છે. અન્યાનો આકર્ષક દેખાવ અને કથ્થક નૃત્ય દ્વારા તે દર્શકોના દિલમાં એક વિશેષ સ્થાન મેળવે છે. નૃત્ય દરમિયાન, તેના દરેક પોઝ અને મૂડ તબલાની તાલ અને વીણાની ધૂન સાથે સંકળાય છે, અને તે પોતાની કળાને જીવંત બનાવી દે છે. પ્રદર્શન પછી, બધાં મહેમાનો આનંદમાં છે અને અન્યાની માતા તેને અભિનંદન આપે છે. ગુરુજી અને અન્ય મહેમાનો પણ અન્યાને સન્માનિત કરતા હોય છે. અન્યા અને તેના મિત્ર મંગેશ સાથે ફોટા ખીંચવાના પ્રસંગે રાજવીર પણ હાજર રહે છે, જે અન્યાને નવીન રૂપમાં જોઈને પ્રસન્ન થાય છે. આ રીતે, અન્યાનો પ્રદેશમાં એક સફળ અને યાદગાર દિવસ પસાર થાય છે, જે કળા અને મિત્રતાનો સંદેશને ઉજાગર કરે છે. રીવેન્જ - પ્રકરણ - 9 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 304k 7.3k Downloads 11.4k Views Writen by Dakshesh Inamdar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ-9 રીવેન્જ અન્યા આજે ખૂબ સુંદર દેખાઇ રહી હતી એનું લાવણય મય ચહેરો, નાજૂક ચિબુક અણીદાર શ્રેષ્ટ, લાલ પરવાણાં જેવાં હોઠ અને દાડમ કળી જેવા દાંત, સુંદર મરોડદાર ગરદન અને સુંદર ઘાટીલા ચૂસ્ત પયોધર અને પાતળી કેડ અને ભરાવદાર માંસલ થાઇ અને સોટા જેવા પગ જાણે એક અનુપમ સુંદર હરણી ભવ્ય પોશાકમાં સજી ધજીને ઉભી છે. બધાની આંખો અન્યા પર ચોંટી ગઇ છે બધાં એનાં રૂપનું પાન કરી રહ્યાં છે પોષાક - પરીધાનથી સજ્જ હોવાં છતાં એની યુવાની ડોકીયા કરતી હતી અને આજે એક સાથે ઘણાંની જાણે વિકટ પડી ગઇ હતી ક્યારે અન્યા સાથે દોસ્તી કરી લઇએ એની જ Novels રિવેન્જ પ્રેમવાસના સીરીઝ - 2 પ્રેમવાસના સીરીઝ - 2 "બળાત્કારી હવસખોર ટોળકીનું સત્ય ઉજાગીર કરી બદલો લેતી નારીનું પ્રેત.... એક રહસ્યમય ભયાનક અને વાસનાનો નગ્ન ચિતાર....... દેશભરથી... More Likes This તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા