64 સમરહિલ - 96 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 96

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

લ્હાસાની ભાગોળે ફોર્ડ ગાડી ઊભી રહી ત્યારે સાંજ ઘેરાઈ ચૂકી હતી. મોટા ચોકમાં પ્રવેશતી શહેરની સાંકડી ગલીઓમાંથી સંખ્યાબંધ લોકો આવી રહ્યા હતા. દરેકના હાથમાં રંગીન ફાનસ જલતા હતા અને તેની રોશનીના ઉજાસમાં દરેક ચહેરા પર ઉજવણીનો ઉલ્લાસ ઝિલમિલાતો હતો. સાવ ...વધુ વાંચો