ખોફનાક ગેમ - 8 - 2 Vrajlal Joshi દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

ખોફનાક ગેમ - 8 - 2

Vrajlal Joshi Verified icon દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

અચાનક વિચિત્ર કદાવર દેહવાળા આદમીને જોઇ જંગલીઓ અચંબામાં પડી ગયા. પ્રલયના સશક્ત દેહ, લપકારા મારતી આગના પ્રકાશમાં રક્તવર્ણે ચમકી રહ્યો હતો. તેના માંસલ ભર્યા બાવડા હાથીના પગ જેવા મજબૂત દેખાતાં હતાં. જાણે આકાશમાંથી કોઇ દેવ સાક્ષાત ધરતી પર ઊતરી ...વધુ વાંચો