આ વાર્તા "ખજાનાવાળો ટાપુ"માં એક મોટર બોટ, 'સોનપરી', હિંદ મહાસાગરમાં દોડી રહી છે. બોટ પર પ્રલય, વિનય, કદમ અને ડેનિયલ કોફી પી રહ્યા છે. બોટમાં તમામ સુવિધાઓ છે, જેમાં રેસિપી, લેબોરેટરી, અને બેડરૂમ્સ સામેલ છે. ડેનિયલ આફ્રિકાના એક નિર્જન ટાપુ, ગોલ્ડન બટર ફ્લાય ટાપુ, તરફ જઈ રહ્યાં છે, જ્યાં પહોંચવા માટે તેમને લગભગ બે દિવસ લાગશે. તેઓ ટાપુને શોધવામાં મુશ્કેલી અનુભવતા હોઈ શકે છે, પરંતુ ડેનિયલ મક્કમ છે કે તેઓ યોગ્ય માર્ગ પર ચાલીને ટાપુ પર પહોંચશે. સૂર્યની પ્રકાશમાં, તેઓ મસ્તીમાં વાતો કરતા અને બોટની સફર માણતા રહે છે. ખોફનાક ગેમ - 6 - 1 Vrajlal Joshi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 59.8k 2.2k Downloads 4.9k Views Writen by Vrajlal Joshi Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હિંદ મહાસાગરની અફાટ જળરાશિમાં એક મોટર બોટ ગતિ સાથે તેની દિશામાં દોડી રહી હતી. ચારે તરફ હિંદ મહાસાગરનાં પાણી વેગ સાથે ઊછળી રહ્યાં હતાં. મોટાં-મોટાં મોજાંઓ આકાશને ચૂમવા માટે ઉપર ઉછળતા અને પછી જોશ સાથે નીચે પછડાતા. સવારનો સમય હતો. ભગવાન સૂર્યનારાયણ મોટા ઋષિમુનિ જેમ ભગવાં કપડાં પહેરીને પૃથ્વીની પ્રદક્ષિણા પર નીકળ્યા હોય તેવા લાલ-કેસરી રંગના દેખાતા હતા. દરિયાની જળરાશિમાંથી સીધા જ સ્નાન કરી ધરતી પર આવી રહ્યા હોય તેમ સૂર્યનો મોટો લાલ ગોળો દરિયાના પાણીમાંથી બહાર આવી રહ્યો હતો. મંદ મંદ ઠંડો આહ્લાદક પવનનો વાયરો વાઇ રહ્યો હતો. ક્વિક ક્વિક કરતા દરિયાઇ પક્ષીઓ કિલ્લોલ કરતાં આમથી તેમ ઊડી રહ્યાં હતાં, Novels ખોફનાક ગેમ “અરે હાલ રે રૂખી... પોણી બાવળા જાઉં સે કે નહીં...?” “ચ્યેમ નહીં બુન... એના વગર ચ્યાં આપણો ઉદ્ધાર છે...” “હેડ... બુન અલી મારા ભોઈ ચ્યાં ગયા...?” ચારે... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા