કથામાં હેંગ્સુનનું તિબેટમાં પ્રવેશ અને તેની મુશ્કેલીઓ વિશે વર્ણવાયું છે. ચેકપોસ્ટ પર પ્રવેશ મેળવવા માટે, તેને બનાવટી પરમિટ અને અન્ય જોખમોની તૈયારી કરવી પડી. હેંગ્સુન, જેનો સંડોવણ અફીણના વેપાર સાથે છે, ચેકપોસ્ટ પાર કરવા માટે તેની ચતુરાઈ અને ચિંતનશીલતા દર્શાવે છે. તે ચેકપોસ્ટમાં ઊભેલા ફૌજીઓ સાથે વાતચીત કરીને તેમને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે, જેમાં તે ફૌજીઓને એક બીડી આપીને તેમની દ્રષ્ટિમાં વિશ્વાસ સ્થાપિત કરે છે. આ રીતે, હેંગ્સુન પોતાના કાફલાને સલામત રીતે પાર કરવા માટેની તૈયારી કરે છે, અને તે તિબેટની ઠંડીમાં ચીની ફૌજીઓની આદતો અને પરિસ્થિતિઓનો પણ ઉલ્લેખ કરે છે. 64 સમરહિલ - 86 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 355.7k 7.4k Downloads 12k Views Writen by Dhaivat Trivedi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ચેકપોસ્ટ પર પોતે દાખલ થાય એ પહેલાં હેંગ્સુનને મોકલવા પાછળ કેસીનો વ્યુહ સ્પષ્ટ હતો. તિબેટમાં પ્રવેશતા બહારના લોકો માટે જાતભાતના પરવાના દાખલ કરીને આડકતરી રીતે ચીને તિબેટને અભેદ્ય બનાવી દીધું હતું. હિરનના કાફલાને તિબેટમાં ઘુસાડવો હોય અને ઘુસાડયા પછી દિવસો સુધી સલામત રાખવો હોય તો અગમચેતી માટે દરેક પ્રકારની બનાવટી પરમિટ જોઈએ. કેસીને બનાવટી પરમિટ ઊભી કરવામાં કોઈ મુશ્કેલી ન હતી. પરંતુ નિયમ મુજબ, એક પરમિટ હોલ્ડર પાસે બીજા પ્રકારની પરમિટ ન હોઈ શકે. ઠેકઠેકાણે મૂકાયેલી ચેક પોસ્ટમાં ક્યાં અંગજડતી થાય અને ક્યાં સામાનની ય તલાશી લેવાય એ નક્કી નહિ. એવે વખતે જો બીજી પરમિટ તેમના હાથમાં જઈ ચડે તો બધા એકસાથે ઝડપાઈ જાય. Novels 64 સમરહિલ સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં... More Likes This અસલ - એક ઓળખ - 1 દ્વારા MEET JOSHI અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા