64 સમરહિલ - 81 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 81

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

પહાડના કરાલ ખડક પર પગ ભીંસીને ત્વરિતે આખું શરીર અમળાવી નાંખ્યું પણ તેને બરાબર ભીંસી રહેલા મુક્તિવાહિનીના ગેરિલાની મજબૂત પકડ તેને ચસકવા દેતી ન હતી. તેના ફેફસાંમાંથી નીકળેલી કારમી ચીસ ગળા સુધી પહોંચી અસ્ફૂટ ઊંહકારો બનીને અટકી ગઈ હતી. ...વધુ વાંચો