આ પ્રકરણમાં વિશ્વાસ અને આસ્થા વચ્ચેની ઊંડી પ્રેમની લાગણીઓ દર્શાવવામાં આવી છે. વિશ્વાસે આસ્થાનો હાથ પકડીને વાડી તરફ જવાનું શરૂ કર્યું, જ્યાં બંને વચ્ચે પ્રેમભર્યા પળો પસાર થાય છે. આસ્થાની આંખોમાં આંસુ આવી જાય છે અને વિશ્વાસ તેની આંખોને ચૂમી લે છે. બંને વચ્ચે મૌન સંવાદ થાય છે, જે તેમને વધુ જોડી દે છે. આગળ, વિશ્વાસના ઘરે આનંદની વાતાવરણ છે, જ્યાં આસ્થા અને તેના પરિવારજનોએ હાજરી આપી છે. સૂર્યપ્રભાબહેન આસ્થાની પ્રશંસા કરે છે અને બંને પરિવાર વચ્ચે સગાઈની વાત કરે છે. તેઓ ભવ્ય રીતે લગ્નની તૈયારીની ઇચ્છા વ્યક્ત કરે છે, જે બંને પરિવારના માટે એક મહત્વપૂર્ણ પ્રસંગ બનશે. પ્રકરણમાં પ્રેમ, જોડાણ અને પરિવારના સંબંધોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે, જે અંતે ખુશીની સાથે એક નવા શરુઆતનું સૂચન કરે છે. પ્રેમ અંગાર - પ્રકરણ : 23 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 118.8k 3.1k Downloads 5.2k Views Writen by Dakshesh Inamdar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ : 23 પ્રેમ અંગાર મંદિરથી બહાર નીકળીને વિશ્વાસે આસ્થાનો હાથ પકડીને વાડી તરફ પ્રયાણ કર્યું. આસ્થાને વિશ્વાસે હાથ પકડેલો એમાં ખૂબ પ્રેમની તડપની ગરમી મહેસૂસ થતી હતી વિશ્વાસે આસ્થાને ગળામાં હાથ પરોવી એની આંખોમાં જ જોઈ રહ્યો. જાણે કેટલાય દિવસોની તરસ મીટાવી રહેલો. આસ્થાની આંખોમાં આંસુ આવી ગયા. વિશ્વાસે આંખોથી જ જવાબ આપ્યો.વિશ્વાસની આંખો પણ નમ થઈ ગઈ. એણે આસ્થાની આંખોને ચૂમી લીધી અને બાહોમાં સમાવી લીધી અને ખૂબ જ દબાણથી હૈયા સરસી ચાંપી લીધી. મૌન છવાઈ ગયું અને હૃદયથી હૃદય વાત કરી રહ્યું. આસ્થાના ધીરજનો બાંધ છૂટી ગયો એ ખૂબ જ ધુસકે ધ્રુસકે રડી રહી. વિશ્વાસ Novels પ્રેમ અંગાર નવલકથા પ્રેમ અંગાર એક અતૂટ પ્રેમ બંધન આસ્થા + વિશ્વાસ આ નવલકથા એક પ્રેમ કથા છે. બે જીવનો ખૂબ પવિત્ર સાચો પ્રેમ દર્શાવેછે. વાર્તાનો નાય ક... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા