પ્રકરણ 28 "પ્રેમ વાસના" માં અઘોરીબાબા અને મહારાજશ્રીની વચ્ચેનો સંવાદ અને તેમના આસપાસના લોકોની આશંકાઓ દર્શાવવામાં આવી છે. અઘોરીબાબા જણાવે છે કે તેમના બાપનું ઋણ ઉતારવાની જરુર છે, જે મહારાજશ્રી દ્વારા કરવામાં આવશે. અહીંથી એક પિશાચના આત્માના પ્રકટ થવાની વાત પણ આવે છે, જે મનિષાબહેનના કારણે છે. સિધ્ધાર્થ અને ફોરન્સીક વિભાગના લોકો દ્વારા પુરાવાઓ એકઠા કરવામાં આવે છે, અને અઘોરીબાબા અને મહારાજશ્રી બંનેનું મહત્વપૂર્ણ સ્થાન છે. સદગુણાબ્હેન અને મનીષાબ્હેન અઘોરીબાબા અને મહારાજશ્રી પાસે આવે છે, અને પિશાચના ત્રાસથી મુક્તિ માગે છે. અઘોરીબાબા તેમને આશ્વાસન આપે છે કે હવે ડરવાની જરૂર નથી. અઘોરીબાબા તેના પ્રયોગની તૈયારી કરે છે અને તેમના માર્ગદર્શનમાં વૈભવ અને વૈભવીને સામેલ કરે છે. તેઓને શાંતિ અને શક્તિનો આશ્વાસન આપવામાં આવે છે. આ પ્રકરણમાં રહસ્ય અને આધ્યાત્મિકતા સાથેનું એક મહત્વપૂર્ણ મોસમ દર્શાવવામાં આવ્યું છે, જ્યાં પાત્રો એકબીજાના સહારે વધુ મજબૂત બનવાની કોશિશ કરે છે. પ્રેમ વાસના - પ્રકરણ - 28 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 369.8k 4.9k Downloads 7.6k Views Writen by Dakshesh Inamdar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ - 28 પ્રેમ વાસના અઘોરીબાબાને સાંભળીને બધાંજ અચરજ પામ્યા. એના બાપનું ઋણ મહારાજશ્રીએ ઉતકારવાનું છે વળી એમનાં અને મહારાજશ્રીનાં ગુરુ ગુરુભાઇ થાય. છેવટે ગંગા તો ભલે ગમે ત્યાં વહે નીકળે છે એક હીમાલયથી જ સદગુણાબ્હેનને પણ નવાઇ લાગી કે વૈભવનાં પિતાનું ઋણ ઉતારવાનું છે ? અઘોરીબાબા બોલે એટલે સત્ય જ હોય અને એમણે કહેલું કે આ વિદ્યુત સિવાયનો બીજો પ્રેતાત્મા પિશાચ તો મનિષાબહેને કારણે આવ્યો છે એટલે શું જતાવવા માંગે છે ? બધાં વિચારમાં પડી ગયાં. સિધ્ધાર્થનાં આવ્યા પછી ફોરેન્સીકવાળાએ બધાં પુરાવા લઇ લીધેલાં પણ સાવચેતી રીતે રૂપે સીલ કરેલાં એ કર્નલની વિનંતીથી ખોલી નાંખ્યા અને અઘોરીબાબાને Novels પ્રેમ વાસના - અધૂરી ત્રુપ્તિનો અનોખો બદલો પ્રકરણ - 1 પ્રેમ વાસના વૈભવ તું આજે શેનાં વિચારોમાં છે ક્યારનો ? આપણે નીકળ્યા ત્યારથી બસ મૌન છે કંઇ બોલતો જ નથી. વૈભવીએ વૈભવને ધીરજ ગુમાવી પ્રશ... More Likes This તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા