પ્રકરણ ૧૪માં માલતી અને તેની અનુભવોની વાત છે. માલતી, ગીરનારના સંજીવની આશ્રમમાં, સંજીવના સંસારને યાદ કરતી છે, જેમણે એક વખત કહ્યું હતું કે ગીરનાર ચઢવું મુશ્કેલ છે. માલતી ચા પીતી વખતે આલોક સાથે વાતચીત કરે છે, જે એક સાહસિક પુરુષ છે અને સંજીવની પરિસ્થિતિ વિશે ચર્ચા કરે છે. આલોક સંજીવ અને મંથન વિશે વાત કરે છે, જે માલતીના જીવનમાં મહત્વપૂર્ણ છે. માલતીને જાણ છે કે મંથન તેને પ્રેમ કરે છે, અને તે તેના ભાવોમાં ભક્તિની અનુભૂતિ પણ કરે છે. સંજીવ અને મંથનનું જોડાણ એક જ ગામમાં અને એક જ શાળામાં શીખવાનું છે, જે માલતીની લાગણીઓને જટિલ બનાવે છે. માલતીને પુરુષોના ભાવો અને સંબંધો વિશેનો અનુભવ છે, અને તે આ સંબંધોની ગહનતા અને મૂલ્યને સમજતી છે, જે તેના જીવનમાં મહત્વપૂર્ણ છે. સાપ સીડી - 14 Kamlesh K Joshi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 70.9k 3.8k Downloads 7.4k Views Writen by Kamlesh K Joshi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ ૧૪ જિંદગી કી તલાશ મેં હમ.. મૌત કે કિતને પાસ આ ગયે.... આજ ગુરુવાર હતો. જુનાગઢથી ત્રીસ કિલોમીટર દુર, ગીરનારની છત્ર છાયામાં ઊભેલા “સંજીવની આશ્રમ”ના પાછળના ભાગમાં આવેલા ઉતારાના રૂમની અગાસી પરથી વહેલી સવારે ગીરનારના ઉત્તુંગ શિખરોને તાકી રહેલી માલતી, એક કલાકના ધ્યાન પછી થોડી સ્વસ્થતા અનુભવી રહી હતી. સંજીવ આવેલો અહીં વર્ષો પહેલા. એ કહેતો હતો કે “ગીરનાર ચઢવો બહુ કપરો છે. હું તો માંડ હજાર પગથીયા જ ચઢી શક્યો અને પછી બેસી પડ્યો. ન ઉઠ્યો તે ન જ ઉઠ્યો.” ત્યારે પોતે તેની આંખમાં નિરાશા જોઈ શકી હતી. “પણ.. એક વાર હું જરૂર એના શિખરે પહોંચીશ માલતી. તું Novels સાપ સીડી પ્રકરણ ૧નગર મેં જોગી આયા....! ટ્રેઈન થંભી... આસ્તે આસ્તે એ સાધુ બારણા સુધી પહોચ્યો. એની આંખો સ્થિર હતી. ભગવા વસ્ત્રો એણે પહેર્યા હતા. ઉંમર હજુ ચાલીસ... More Likes This મનની ગાંઠ દ્વારા Dhamak ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા