વારંગલથી નીકળ્યા પછી છપ્પ અને તેની સાથેના મિત્ર આરામથી જતા હતા. છપ્પને આસપાસનો દ્રશ્ય અને પહાડી વિસ્તાર જોઈને પોતાના ગામની યાદ આવી. તે બાળપણમાં દાદા સાથે મંદિર જતાં અને આરતી વખતે સાંભળેલા વાર્તાઓને યાદ કરે છે. દાદા અને તેમની પરંપરાઓ વિશે છપ્પને ગૌરવ હતું, જેમાં રાજપૂત હોવાનો ગર્વ પણ સામેલ હતો. છપ્પને તેના દાદાની વાતો અને તેમના પૂર્વજોની પરાક્રમગાથાઓ યાદ આવી રહી હતી, જે તેને ભાવાવેશમાં લઈ ગઈ. 64 સમરહિલ - 62 Dhaivat Trivedi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 444.6k 10.4k Downloads 14.1k Views Writen by Dhaivat Trivedi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વારંગલથી નીકળ્યા પછી રાબેતા મુજબ બંને આરામથી ઘોરી રહ્યા હતા. એકાદ કલાક પછી છપ્પને આળસ મરડી હતી. નેટ કર્ટનની બહાર દેખાતા ઝાંખાપાંખા લેન્ડસ્કેપનો બદલાવ એ નીરખી રહ્યો હતો. સમથળ વગડાઉ મેદાનોને બદલે હવે ઘટાટોપ ઝાડીઓથી છવાયેલો ફલક અને ક્ષિતિજ પર ક્રમશઃ ઊંચકાતી જતી ટેકરીઓની હારમાળા, પાણીમાં ભીંજાયેલા પિતાંબર જેવી ઘેરી પીળી ઝાંય ધરાવતી ધરતી... છત્તીસગઢનો પહાડી વિસ્તાર શરૃ થઈ ગયો તેના અહેસાસથી છપ્પનના રૃંવેરૃંવે રોમાંચ ઘેરાવા લાગ્યો. બિહારના નાલંદા, મધુબની, દરભંગા જેવા પોતાના વિસ્તાર જેવી તેને આ ધરતી લાગતી હતી. Novels 64 સમરહિલ સ્થળઃ મધ્યપ્રદેશ અને છત્તીસગઢની બોર્ડર પર સિરોંજ ગામથી ડિંડોરી તરફ આવેલું એક પુરાણું દેવાલય સમયઃ નમતી બપોર ધર્મશાળાના ખખડધજ બારણાની ફાંટમાંથી આવતાં... More Likes This દીકરીની જાસૂસી - 1 દ્વારા Rakesh Thakkar અસલ - એક ઓળખ - 1 દ્વારા MEET JOSHI અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા