"ધરતીનું ઋણ" વાર્તાના ભાગ 2માં, આનંદ શર્મા નામનો એક વ્યક્તિ બેભાન હાલતમાં મળી આવે છે. આમીર અને ડોસો તેની સારવાર કરે છે, અને ઘણા પ્રયાસો પછી તે ભાનમાં આવે છે. પરંતુ, તેને ગેરકાયદેસર રીતે પાકિસ્તાનનો માનવામાં આવે છે. જયારે ડોસાને ખબર પડે છે કે આનંદ ભારતીય છે, તે પોલીસમાં બાતમી આપે છે, અને આનંદને ધરપકડ કરવામાં આવે છે. પોલીસ પૂછપરછ દરમિયાન, આનંદ મૌન રહે છે, પરંતુ તેને દેશદ્રોહના આરોપમાં જેલમાં મોકલવામાં આવે છે. જેલમાં તેને ત્રાસ અને માર મારવામાં આવે છે. આ બધાની વચ્ચે, આનંદ હસીને આગળ વધે છે અને મિત્રોને જેલમાં જ મજા આવતી હોય તો પાછા આવવાની વાત કહે છે. ધરતીનું ઋણ - 10 - 2 Vrajlal Joshi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 36.9k 2k Downloads 4.2k Views Writen by Vrajlal Joshi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ઘર એટલે તેઓનું માટીના ચણતરવાળું કાચા નળિયાની છતવાળું ઝૂંપડું હતુ. ઘર બહાર ઢાળિયામાં ખાટલો નાખીને તે બેભાન વ્યકિતના દેહને સુવડાવ્યો. આમીરની માએ ગરમ પાણી કર્યું અને આમીર માથા પર ચડેલી કીડીઓ સાફ કરીને ગરમ પાણીથી તેનો ‘ઘા’ સાફ કરવા લાગ્યો અને ડોસો પાસમાં રહેતા એક વૈધને તેડવા લાગ્યો. અને ચોવીલ કલાકની સતત લગન સાથે કરેલી સેવાથી અને વૈધના ઉપચારથી તે વ્યકિત ભાનમાં આવી. પણ તેના શરીરમાં ખૂબ જ નબળાઇ હતી. તેથી બે દિવસ તે ખાટલામા જ પડ્યો રહ્યો. Novels ધરતીનું ઋણ વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉન... More Likes This અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા