"ધરતીનું ઋણ" ની આ વાર્તા "મોતની બાજી" ના ભાગ 4 માં ઈ. આફ્રિદીને પોલીસના અન્ય અધિકારીઓ સામે humiliating સ્થિતિમાં મૂકવામાં આવે છે. આફ્રિદી, જે ખતરનાક ઈન્સ્પેક્ટર તરીકે ઓળખાય છે, તેને પોલીસવાળાઓ આગળ નાચવા માટે કહેવામાં આવે છે. આફ્રિદી વિરોધ કરે છે, પરંતુ ત્યારે એક ગોળી તેની ચહેરામાં ઘૂસી જાય છે. આ ઘટનાને પગલે, દરેકે હસવું શરૂ કર્યું અને આફ્રિદી નાચવા મજબૂર થાય છે. તેને પોતાના દુઃખદ સ્થિતિમાં પણ હાસ્ય જોવા મળે છે, જ્યારે કદમ તેને ઈનામ આપવાનો વાયદો કરે છે. આ વાતચીતમાં, ગમવા અને ડાન્સ કોમ્પિટિશનમાં ભાગ લેવાની ચર્ચા થાય છે, પરંતુ સંજોગો તેમને ટાળી રહ્યા છે. ધરતીનું ઋણ - 9 - 4 Vrajlal Joshi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 24.9k 1.9k Downloads 4.5k Views Writen by Vrajlal Joshi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પાચંમી મંજિલનું ર્દશ્ય જોવા જેવું હતું. ગંજી અને ચડ્ડી પહેરેલ ઈ. આફ્રિદી લોબીમાં વચ્ચે બે પગ બે હાથના સહારે ચોપગો બનીને ઊભો હતો. બધા પોલીસવાળા લોબીની ફરેત લાઈનસર હાથ ઊંચા રાખીને ઊભા હતા. કદમ સૌની રાયફલો લિફટમાં મુકાવ્યા પછી લિફટને 21મી મંજિલ પર ધકેલી દીધી હતી. ઈ. આફ્રિદીનો ચહેરો રોષ અને દહેશતથી ચકળ-વકળ થતો હતો. પોલીસ બેડામાં તે ખતરનાક ઈન્સ્પેક્ટર લેખાતો, પોલીસ સ્ટાફમાં તેની ધાક હતી. સૌ તેનાથી બીને ચાલતા તે ઈ. આફ્રિદી આજ તેમના જ પોલીસવાળાઓની સામે ચડ્ડી, ગંજીમાં ચોપગો જાનવરની જેમ ઊભો હતો. Novels ધરતીનું ઋણ વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉન... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા