ધરતીનું ઋણ - 7 - 1 Vrajlal Joshi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

ધરતીનું ઋણ - 7 - 1

Vrajlal Joshi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

ઘરરર...ના એન્જિનના અવાજ સાથે માછીમારની મોટર બોટ પંજોરપીરથી આગળ ફુલ સ્પીડમાં ધસી રહી હતી. પાણી કપાતી ગતિ સાથે આગળ વધતી મોટરબોટની બંને સાઇડમાં દરિયાનું પાણી પ્રેશરથી ઉપરની તરફ ઊછળતું હતું. બોટમાં માછીમારના વેશમાં પરાધીન થયેલ આદિત્ય અને પ્રલય બેઠા હતા. ...વધુ વાંચો