ધરતીનું ઋણ - 6 - 2 Vrajlal Joshi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

ધરતીનું ઋણ - 6 - 2

Vrajlal Joshi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

ચાંદની ચોક...દિલ્હીનો ખૂબ જ ભીડ-ભાડવાળો એરિયા...ચારે તરફ વિશાળ રસ્તા ભરપૂર વાહનોથી ઘેરાયેલા હતા. ઊભરાતી માનવ મેદની અને ફૂટપાથની બાજુમા ચીજવસ્તુ વેચતા લોકોના અવાજ જાણે મેળામાં આવ્યા હોઇએ તેવું લાગે. ચાંદની ચોક પાસે આવેલ લાલ કિલ્લો દિલ્હીની પ્રતિષ્ઠાની મહોર લગાવતો ...વધુ વાંચો