64 સમરહિલ - 51 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 51

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

વહેલી સવારે આકાશમાં ભળભાંખળું થઈ રહ્યું હતું ત્યારે ખેતરના નિર્જન સૂનકારાને ઢંઢોળતી ચહલપહલ શરૃ થઈ હતી. ઝાંખાપાંખા ઉજાસ વચ્ચે દબાયેલા પગલે હરફર કરતો એક આદમી વેનિટી વાનમાં સામાન ગોઠવી રહ્યો હતો. ત્રણ કમ્પાર્ટમેન્ટમાં મોડીફાઈ કરેલી ટેમ્પો ટ્રાવેલર વાનના છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં ...વધુ વાંચો