મુહૂર્ત - (પ્રકરણ 21) Vicky Trivedi દ્વારા નવલકથા પ્રકરણ માં ગુજરાતી પીડીએફ

મુહૂર્ત - (પ્રકરણ 21)

Vicky Trivedi Verified icon દ્વારા ગુજરાતી નવલકથા પ્રકરણ

હું મારા મિત્રો સાથે એ જંગલમાં આમ અને તેમ ભટકી રહ્યો હતો. શિકારીઓની બુમો અને એમના ગન ફાયરના અવાજે જંગલની શાંતિ ડહોળી નાખી હતી. જમીન પર સુકાઈને પડી ગયેલ જે વ્રુક્ષો પર અમે સરકતા અને રેસ લગાવતા એ જ ...વધુ વાંચો