અંશ અને વિવેક વચ્ચેની વાતચીતમાં, અંશ પોતાની ઓળખ અને દુશ્મનો વિશે જાણવા માંગે છે. વિવેકનું માનવું છે કે અંશને તેના દુશ્મનો અને પોતાની શક્તિઓ વિશે જાણવું જરૂરી છે. અંશ આ વાતમાં સહમત છે, અને તે પોતાની અનોખી લાગણી વિશે વાત કરે છે. વિવેક અંશને પૂછે છે કે શું તેણે કંઈ શંકાસ્પદ જોયું છે, અને અંશ એક અજીબ ઘટના વિશે કહે છે જેમાં તેણે ત્રણ વૃદ્ધ મદારીોને જોયા હતા, જેમણે સાપને બહાર કાઢ્યો હતો. વિવેક આ વાતમાં વધારે રસ દાખવે છે અને સવાલો કરે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે આ ઘટના પાછળ કંઈ ગંભીર બાબત છે. મુહૂર્ત (પ્રકરણ 15) Vicky Trivedi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 267.8k 3.8k Downloads 6.4k Views Writen by Vicky Trivedi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંશને મળીને વિવેક જરાક શાંત થયો હોય એમ લાગ્યું. “અંશને કોઈ સુરક્ષિત સ્થળે મુકવો પડશે...?” મેં કાર ફરી દ્વારકા જવાના રોડ પર ભગાવી એ સાથે જ પૂછ્યું. એ રોડ ફોર્ટી બાય ફોર્ટીનો ન હતો છતાં રોડ ખાસ્સો એવો પહોળો હતો. રોડની આસપાસ વૃક્ષોની ઘટાઓ છવાયેલ હતી. કાર ગ્રીનરી વચ્ચે દોડી રહી હતી. “ના, એ આપણી સાથે જ સુરક્ષિત છે અને આમ પણ એણે કોઈ તાલીમ નથી લીધી, આ બધાથી અજાણ્યો છે માટે એને જાણવું અને સમજવું પણ જોઈએ કે એ પોતે કોણ છે અને તેના દુશ્મન કોણ છે.” વિવેકની વાત યોગ્ય હતી. અંશ માટે પોતાની અને દુશ્મનોની હકીકત જાણવી જરૂરી Novels મુહૂર્ત વાંચકોને... સતત આઠ મહિના હું આ ત્રણ ભાગમાં વહેંચાયેલી કથા સાથે, પાત્રો સાથે, કાલ્પનિક દુનિયા સાથે, અલગ અલગ ઘટનાઓ સાથે, અલગ અલગ સ્થળો સાથે, અરે જંગલમાં... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા