"ધરતીનું ઋણ" કથાનું બીજું ભાગ છે, જેમાં અનવર હુસેન અને તેના ચાર મિત્રો રેગિસ્ટાની યાત્રા પર છે. તેઓ એક પથ્થર પર આરામ કરે છે, જ્યાં અનવર હુસેન પોતાની ઓળખ પ્રગટ કરે છે. તે કહે છે કે તે ભારતનો નથી, પરંતુ પાકિસ્તાનનો છે અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇ.એસ.આઇ. સાથે સંકળાયેલો છે. તેના આ ખુલાસા પર ચોથા પાર્ટનરનું દિલ ધડકવા લાગે છે, કારણ કે તે જાણે છે કે તે એક જાસૂસ સાથે છે. કચ્છમાં recent ધરતીકંપની ઘટના અને તેની જાસૂસી કાર્યવાહી અંગેની વિગતો જાણીતી થાય છે, જે વાતને વધુ રસપ્રદ બનાવે છે. ધરતીનું ઋણ - 3 - 2 Vrajlal Joshi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 22.7k 1.8k Downloads 4k Views Writen by Vrajlal Joshi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સતત અડધા કલાક ચાલ્યા પછી અનવર હુસેન એક પથ્થર પર બેસી ગયો. ત્યાં બાવળાનું એક મોટું વૃક્ષ હતું. તેની નીચેની જગ્યા એકદમ સપાટ હતી. ત્યાં બે-ત્રણ મોટા પથ્થર પડેલા હતા. ‘હાશ...હવે તો આપણી મંજિલ ગઇ ને...!’ એક પથ્થર પર બેસતાં ચોથો પાર્ટનર બોલ્યો અને બંને હાથેથી પોતાના દુ:ખતા પગને દબાવવા લાગ્યો. ‘હા, દોસ્ત હવે મંજિલ બહુ દૂર નથી.’ ‘એટલે...હજી આપણે ચાલવાનું છે એ જ કહેવાનો તારો ઇરાદો હોય તો સાંભળી લે, હવે મારાથી એક ડગલુંય આગળ ભરાય તેમ નથી.’ ખિસ્સામાંથી સિગારેટનું પાકીટ કાઢી એક સિગારેટ મોંમાં દબાવી બીજી સિગારેટ અનવર હુસેનને આપતાં ચોથો પાર્ટનર બોલ્યો. Novels ધરતીનું ઋણ વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉન... More Likes This સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel તાંડવ એક પ્રેમ કથા - 1 દ્વારા Sanjay Sheth ખોવાયેલ રાજકુમાર - 1 દ્વારા Nancy ચંદ્રવંશી - પ્રકરણ 4 - અંક 4.2 દ્વારા yuvrajsinh Jadav થપ્પો - સસ્પેન્સ ક્રાઈમ થ્રિલર - ભાગ 1 દ્વારા Shailesh Joshi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા