ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 23 Dr Sharad Thaker દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 23

Dr Sharad Thaker માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી પ્રેરક કથા

ડો. નિલેશ મહેતા એમના બંગલાની બાલ્કનીમાં બેઠા હતા અને સમી સાંજની ચા માણી રહ્યા હતા.ત્યારે સામેના બંગલામાંથી એક ચીસ સંભળાઇ. રવિવારનો દિવસ હતો. એટલે ડો. મહેતા ઘરમાં હાજર હતા. નહીતર આ સમયે તો તેઓ એમના ક્લિનિકમાં બેઠા હોય.