આ વાર્તામાં લાલજી શેઠ રિયાના પ્રેમમાં પાગલ છે, પરંતુ રિયા ક્યાં છે તે જાણી શકતા નથી. મગનાએ લાલજીને કહ્યું કે તે રિયાને શોધી લાવી શકે છે. જ્યારે રિયા એક ખોટી જગ્યામાં છે અને તે દૂર જઈ રહી છે, ત્યારે તે કુંજને યાદ કરતી રહે છે. કુંજ પણ રિયાની શોધમાં છે અને તેને મળવાની આશા રાખે છે. રિયા વિચારી રહી છે કે જો તે એક વેશ્યા બની જાય, તો કુંજ તેને અપનાવશે નહીં. પરંતુ તે તેના પ્રેમ વિશે વિચારતી રહે છે. કુંજ અને રિયા વચ્ચેનો પ્રેમ અને દુઃખ બંનેનો સંઘર્ષ વાર્તામાં સ્પષ્ટ છે, જ્યાં બંનેને એકબીજાની જરૂર છે, પરંતુ પરિસ્થિતિઓ તેમને અલગ કરી રહી છે. પ્રેમકુંજ - (ભાગ-૨૩) kalpesh diyora દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 64 2.1k Downloads 3.7k Views Writen by kalpesh diyora Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન હું આવું જ છું.લાલજી શેઠ ધીમેથી કામ લેજો,કેમકે તે રિયાનો પ્રેમી છે.કોઈના પ્રેમમાં પાગલ માણસ ગમે તે કરી શકે છે.આજુ બાજુમાં મેં બધી જગ્યા પર તપાસ કરી પણ કોઈ જગ્યાએ રિયા દેખાતી નથી શેઠ આપણે પોલીસની પાસે જવું જોઈએ.તેમની પાસે જઈને રિયાની વાત કરવી જોઈએ.ત્યાં જ મગનાએ લાલજીની દુકાનમાં પગ મેકયો.નહીં નહિ પોલીસ પાસે શું કામ જાવું રિયાને હું શોધી લાવીશ.તમે કોણ?હું લાલજી શેઠનો મિત્ર મગન..!!!અહીં સામે જ હું લાલપુરી બઝારમાં રવ છું.છેલ્લા પચીસ વર્ષથી કોણ ક્યાં કઈ જગ્યા પર છે.કોણ ક્યાં ગયું તે બધી જ માહિતી આ મગના પાસે હોઈ.મને પાંચ દિવસ સાહેબઆપો હું રિયાને અહીં હાજર કરીશ.થેન્ક્સ સાહેબ Novels પ્રેમકુંજ પ્રેમકુંજ (ભાગ-૧)હા, મારુ નામ રીયા..!!પૂરું નામ શર્મા રીયા દિનેશભાઈ,મારા માતા-પિતા હું જયારે નાની હતી ત્યારે જ મને છોડીને ઈશ્વર પાસે ચાલ્યાં ગયાં.મારા... More Likes This અભિન્ન - ભાગ 1 દ્વારા Rupesh Sutariya કાવ્યાંશ - દિલ થી દિલ ની દોર - 1 દ્વારા Kru Old School Girl - 6 દ્વારા રાહુલ ઝાપડા મારા પ્રેમની કહાની દ્વારા Writer Digvijay Thakor અજનબી હમસફર - 1 દ્વારા janhvi પ્રેમ ની મૌસમ - 1 દ્વારા janhvi આંખોની ભાષા: એક અનોખી પ્રેમકથા - 1 દ્વારા R B Chavda બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા