64 સમરહિલ - 43 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 43

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

રાત્રે સવા બાર વાગ્યે: 'વોટ નોનસેન્સ... તમને ઈન્સ્ટ્રક્શન ન મળી હોય એટલે મારે પેશન્ટને જોખમમાં મૂકવાનો?' લોબીના સામેના છેડે કોઈક ઊંચા અવાજે બોલતું હતું એ સાંભળીને બીએસએફના એક ચોકિયાતે અવાજની દિશામાં ગરદન લંબાવી. ગળામાં બેપરવાઈથી સ્ટેથોસ્કોપ લટકાવીને એક ગોરી, જાજરમાન યુવતી ...વધુ વાંચો