ડુ નોટ ડિસ્ટર્બ - વેબસિરિઝ JAYDEV PUROHIT દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ

ડુ નોટ ડિસ્ટર્બ - વેબસિરિઝ

JAYDEV PUROHIT Verified icon દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ

"સિને-GRAM - જયદેવ પુરોહિત"Do not disturb (ગુજરાતી વેબ સિરીઝ)બેડરૂમની વાત, બેડરૂમની બહાર, અને બહારની માથાકૂટ, બેડરૂમની અંદર.મુંબઈની છોરી મીરા અને અમદાવાદી ટિપિકલ છોરો મૌલિક. એટલે કે માનસી પારેખ ગોહિલ અને મલ્હાર ઠાકર.આ વેબસિરિઝમાં પતિ-પત્નીની નોકજોક સિવાય બીજું કશું નથી. ...વધુ વાંચો