ધરતીનું ઋણ - 1 - 1 Vrajlal Joshi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

ધરતીનું ઋણ - 1 - 1

Vrajlal Joshi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

વંદે માતરમ્...સુજલામ...સુફલામ...મલયજ શીતલામ...વંદે માતરમ્ ના નારાથી ગગનને ગુંજાવતી સ્કૂલનાં નાનાં નાનાં બાળકોની રેલી અંજારના સવાસર નાકાથી નીકળીને ટાઉનહોલ તરફના રસ્તા પર જઇ રહી હતી. 26મી જાન્યુઆરી...ભારતનો ગણતંત્ર દિવસ. 15મી ઓગસ્ટના દેશને અંગ્રેજોની ગુલામીની જંજીરોમાંથી આઝાદી મળી અને 26મી જાન્યુઆરીના લોકતંત્રની શરૂઆત ...વધુ વાંચો