ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 12 Dr Sharad Thaker દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 12

Dr Sharad Thaker Verified icon દ્વારા ગુજરાતી પ્રેરક કથા

“બહેન, જીવનમાં એવા કેટલાંયે રહસ્યો છે જેને આપણે ક્યારેય સમજી શકતા નથી. નાસ્તિકો આવી ઘટનાઓને યોગાનુયોગ માનીને ભૂલી જાય છે. અને આસ્તિકો કર્મફળ, ઋણાનુબંધ અને પૂર્વજન્મના પાપ-પૂણ્યનુ પરિણામ જેવા શબ્દો વાપરીને પોતાના મનને સાંત્વના આપે છે.”