કથાના આ ભાગમાં, મહાવરો પિકનિક માટેની યોજના બનાવવા માટે એકઠા થાય છે. સૌ પ્રથમ, દિવા પુછે છે કે ક્યાં જવાનું છે, અને સુનિલે કહે છે કે તેઓ અમદાવાદની બહાર નહીં જઈ શકે. નિખિલ અને અજય વચ્ચે ચર્ચા થાય છે, અને સુનિલ એક આઈડિયા ધરાવે છે, જ્યારે નિખિલ તેને મસ્તીથી ચીડવવાનો પ્રયત્ન કરે છે. બધા વચ્ચે મસ્તીમાં ટકરાવ થાય છે, અને સુનિલ ગુસ્સામાં આવે છે, પરંતુ દિવા અને રાધી તેના સમર્થનમાં ઉભા રહે છે. અંતે, સુનિલ સુચવે છે કે દરેકે પોતાનું મનપસંદ સ્થળ લખે અને તે પછી પસંદગીઓની ચર્ચા કરવામાં આવે. નિખિલ વેઇટરને બોલાવીને પેજો લાવે છે, અને બધા પોતાના વિચારોને એકત્રિત કરવા માટે તૈયાર થાય છે. પ્રેમ કે પ્રતિશોધ - 11 Vijay Shihora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 106.7k 3k Downloads 4.8k Views Writen by Vijay Shihora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ કે પ્રતિશોધ-11( આગળના ભાગમાં તમે જોયું કે વિનય રાધીને વિકેન્ડના તેમના બહાર જવાના પ્લાન માટે મનાવી લે છે. તેમજ અર્જુન હવે શિવાની હત્યાનું કેસ એક અલગ કોણ થી તપાસવાનું શરૂ કરે છે)હવે આગળ......બીજા દિવસે સવારે કોલેજની બ્રેક પડતાં બધા પિકનિક ની પ્લાનિંગ કરવા માટે એકઠા થયાં.“તો કોઈએ વિચાર્યું ક્યાં જવું છે?"દિવ્યાએ પૂછ્યું.“આપણે અમદાવાદની બહાર તો ના જઈ શકીએ!"સુનિલે કહ્યું.નિખિલે તેની સામે જોઇને કહ્યું,“હા, એતો ખબર છે. અમદાવાદમાં પણ ક્યાં ઓછા સ્થળો છે?"“રિવરફ્રન્ટ!"અજયે અચાનક કહ્યું.“બીજું કંઈ વિચારને ભાઈ"નિખિલે કહ્યું.“મારી પાંસે એક આઈડિયા છે!"સુનીલે ઉત્સુકતાથી કહ્યું.“હા, એમ તો મારી પાંસે આઈડિયા પણ છે અને એરટેલ પણ છે. પણ એનાથી શું થશે?"સુનીલને Novels પ્રેમ કે પ્રતિશોધ આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવ... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા