64 સમરહિલ - 30 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 30

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

ત્વરિતનો લોહી નીંગળતો ચહેરો, છાતી સુધી ચડી ગયેલું લોહીથી ખરડાયેલું ગંજી, દર્દ-ભય અને ઉશ્કેરાટને લીધે ચહેરા પર પથરાયેલી વિકૃતિ, કરોડરજ્જુના ત્રીજા મણકામાં જીવલેણ ગોળી ખાઈને ઊંધેકાંધ પટકાયેલા અલાદાદની ખુલ્લી રહી ગયેલી આંખોમાંથી નીતરતો ખૌફ અને આ દરેક ભયાવહતાના બેકગ્રાઉન્ડમાં ...વધુ વાંચો