64 સમરહિલ - 29 Dhaivat Trivedi દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

64 સમરહિલ - 29

Dhaivat Trivedi Verified icon દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

છત્રીના ઓટલા પર એક પગ ટેકવીને બીજા પગે ત્વરિતે ઝિંકેલી બળકટ લાતનો કારમો પ્રહાર ખાધા પછી અલાદાદના ગળામાંથી ઘડીક અવાજ સુદ્ધાં નીકળી શક્યો ન હતો. પાંસળીમાંથી લવકારા નીકળી રહ્યા હતા અને મોંમાંથી લાળ પડવા લાગી હતી. બીજો કોઈ આદમી હોત ...વધુ વાંચો