વન્સ અપોન અ ટાઈમ - 28 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ

વન્સ અપોન અ ટાઈમ - 28

Aashu Patel માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી બાયોગ્રાફી

ડીઆરઆઈના અધિકારીઓએ વર્દાનો રૂપિયા ૪૬ લાખનો સ્મગલિંગનો સામાન પકડીને તેની ધરપકડ કરી ત્યારે બીજી બાજુ મુંબઈમાં ડૅપ્યુટી પોલીસ કમિશનર વાય.સી.પવાર વર્દાનું સામ્રાજ્ય તહસનહસ કરી રહ્યા હતા. વર્દાના એક પછી એક ‘ધંધા’ સંકેલાઈ રહ્યા હતા.


બીજા રસપ્રદ વિકલ્પો