આ કથામાં શિવાનીના મૃત્યુને લઈને અર્જુન અને તેની ટીમ શિવાનીના કાતિલની શોધમાં કાર્યરત છે, પરંતુ તેમને હજુ સુધી સફળતા મળી નથી. શિવાનીના મિત્ર વિનય અને તેને સાથેના મિત્રો શિવાનીના મૃત્યુને ભૂલવા પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ રાધી માટે આ મુશ્કેલ છે કારણ કે તે શિવાનીની નજીક હતી. કોલેજમાં, રાધી શિવાનીના કાતિલને શોધવા વિશે ચિંતિત છે, જ્યારે તેના મિત્રો તેને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પોલીસ સમય લે છે. નિખિલ કહે છે કે શિવાનીની હત્યા પછી તેમની ટોળકીમાં હસવાનું ભૂલાઈ ગયું છે, અને તે લોકો વિચારી રહ્યા છે કે તેઓ શિવાનીની યાદમાં શું કરી શકે. પ્રેમ કે પ્રતિશોધ - 9 Vijay Shihora દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 114.6k 3k Downloads 4.7k Views Writen by Vijay Shihora Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રેમ કે પ્રતિશોધ-9(આગળના ભાગમાં તમે જોયું કે અર્જુન બંને કોન્સ્ટેબલને શિવાનીના મર્ડર કેસની તપાસ આગળ ધપાવવા માટે કાર્ય સોંપે છે. શિવાનીનો ખૂની ભવિષ્યમાં અન્ય એક ખુન કરશે તેમ સ્વયં સાથે નિશ્ચય કરે છે.)હવે આગળ......શિવાનીના મૃત્યુને લગભગ અઠવાડિયા જેટલો સમય વીતી ગયો હશે. અર્જૂન અને તેની ટીમ પૂરી લગનથી શિવાનીના કાતિલ સુધી પહોંચવાનો પ્રયાસો કરી રહ્યા હતા. પરંતુ તેમને ધારી સફળતા મળી ન હતી. રમેશ શિવાની વિશે લગભગ બધી જાણકારી એકઠી કરી લાવ્યો હતો પણ તેમાં કંઈ અજુગતું કે આશ્ચર્યજનક જાણવા મળ્યું નહીં. દિનેશ એ પણ ઘડિયાળના ગ્રાહકોની લાંબી લિસ્ટ તૈયાર કરી હતી. અને તે આ લિસ્ટ માંથી શિવાનીના નજીકના કોઈ Novels પ્રેમ કે પ્રતિશોધ આમ તો ઘણા સમયથી એક સસ્પેન્સ અને થ્રિલર સ્ટોરી લખવાનું વિચારી રહ્યો હતો પણ ક્યારેક સ્ટોરી લખવા માટે સમય તો ક્યારેક યોગ્ય માર્ગદર્શનના મળતા આ સ્ટોરી લખવ... More Likes This ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા