ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 2 Dr Sharad Thaker દ્વારા પ્રેરક કથા માં ગુજરાતી પીડીએફ

ડોક્ટરની ડાયરી - સીઝન - 2 - 2

Dr Sharad Thaker Verified icon દ્વારા ગુજરાતી પ્રેરક કથા

અશોકભાઇ હરખાભાઇ સોલંકી. ભાવનગર જીલ્લાનુ એક નાનું ગામ. સાવ ગામડું પણ ન કહેવાય. પિથલપુર તાલુકો.આજથી બાર વર્ષ પહેલાં અશોકની ઉંમર એકવીસ જ વર્ષ હતી ત્યારે એના લગ્ન લેવાયા. રમા નામની યુવતી ઊમંગોનુ પાનેતર પહેરીને એના ઘરમાં આવી. સપનાના વાવેતર ...વધુ વાંચો