દર્પણ Kishan દ્વારા કવિતાઓ માં ગુજરાતી પીડીએફ

દર્પણ

Kishan દ્વારા ગુજરાતી કવિતાઓ

જગત સાવ ખાલી હવે કેમ લાગેકવિતા બધી મોન થઈ એમ લાગેબધીએ જ સચ્ચાઇ સામે મુકે છેનયન કોઇ દર્પણ એના જેમ લાગે1.રસ્તે હું અળગો ચાલતા એ જિંદગી ડરતો હતોદરરોજ ને દરરોજ રસ્તામાં જરા મારતો હતોઆ જિંદગી જીવવી પુરી તો લાગતી ...વધુ વાંચો