ગુજરાતી કવિતાઓ પુસ્તકો અને વાર્તાઓ મફતમાં વાંચો અને PDF માં ડાઉનલોડ કરો

  દેશપ્રેમ દર્શાવતી મારી કવિતાઓ
  by Tejal Vaghasiya Dolly
  • 80

  (1)  મારા મનની પ્રાર્થના  (ભારત મારો દેશ છે) ભારત મારો દેશ છે આ દેશ લોકશાહી કહેવાય,,, જનતા મળી સૌ વિચારે, દેશ મારો સમૃદ્ધ કેમ જ થાય... (૨)..સૌના જીવન નો આધાર મોટો, ...

  સ્વાનુભવ
  by Yakshita Patel
  • (35)
  • 538

  નમસ્કાર  મિત્રો,             આજે  જયારે  મારી  પ્રથમ  રચના  પ્રકાશિત  થઇ  છે  ત્યારે  ઘણોજ  હર્ષ  અનુભવી  રહી  છું..  આ  સાથે  સૌ  પ્રથમ તો  મારા  પ્રેરણાસ્ત્રોત  અને  ...

  નહિ ગમે મને
  by Er Bhargav Joshi બેનામ
  • (28)
  • 435

                  નહિ ગમે મને...આવી શકે મળવા તો છેક સુધી આવ,આમ અડધે રસ્તે તો નહિ ગમે મને;ભળવું હોય મારામાં તો સંપૂર્ણ ભળ,આમ અધૂરો વિલય ...

  વ્યથા
  by Nidhi _Nanhi_Kalam_
  • (36)
  • 391

                        ??''વ્યથા'' ??                      - ★ લાગણી સંગ્રહ ★-1...★♥️''આસપાસ''♥️આથમતા સૂરજની ...

  છાંદસ્થ ગઝલ - 1
  by Parmar Bhavesh આર્યમ્ Verified icon
  • 133

  1.જો મળી જશે..!(લગાલગા  લગાલગા  લગાલગા  લગાલગા) હવે જો એ  મળી જશે, તો  વારતા શરૂ થશે, અગર એ "ના" કરી જશે! તો વારતા શરૂ થશે. ભલે બરફ બની ને આંસુઓ છે ...

  મર્મનાદ
  by Er Bhargav Joshi બેનામ
  • (33)
  • 387

                             ક્યારેક હસી ને હું ફરી ફરી રોયા કરું છું,તૂટેલું એ શમણું ફરી ફરી જોયા કરું છું..******* ******* ...

  રસરંજ - ૮
  by Dr. Ranjan Joshi
  • 113

  ૧. માર્ચ મહિનો આવ્યોજીવનના કેટલાંક ટેક્સ ભરવામાં અટવાયોચાલ સખી, માર્ચ મહિનો આવ્યો.સંબંધોનો કર્યો સરવાળો લાગણીઓની સાથસુખો સૌ ઉમેરતાં રહ્યા ને દુઃખો કર્યા બાદસરવૈયાના નફા-ખોટ જોઈ હું હરખાયોચાલ સખી, માર્ચ ...

  રિધ્ધી : તું અને તારું નામ
  by અવિચલ પંચાલ Verified icon
  • 214

  રિધ્ધી - ૧ રિધ્ધી નથી માત્ર એક નામઝનૂન નું છે બીજું નામ, આપે છે હિંમત મુશ્કેલી માં એ નામસમૃદ્ધિ નું છે બીજું નામ, શક્તિ ની સખી નું છે એ ...

  અભિજાત
  by Pravin Shah
  • 142

  1 ચાલ્યા જજો ડહાપણો ભૂલી તમે ચાલ્યા જજો, કારણો ભૂલી તમે ચાલ્યા જજો. જાત ઓળખવાથી શું વળશે હવે, દર્પણો ભૂલી તમે ચાલ્યા જજો. આ જગતમાં કોણ કોનું છે કહો, ...

  રસરંજ - ૭
  by Dr. Ranjan Joshi
  • 158

  ૧. તારો સાથઓરતાં સઘળાં તારા સાથથી પૂરાં થાયઆમ જ આખું આયખું સુખે વીતી જાય.મેઘધનુષમાં છો ને રંગો ઓછાં થાયઆપણ જીવનમાં એ સૌ સાથે ઉભરાયએકમેકના સ્પર્શે સદા ઉજ્જવળ થવાયઆમ જ ...

  ફીલિંગ્સ@હાર્ટ.કૉમ
  by jigar bundela
  • 247

  બોલ તારે શું કહેવું છે?તારા ઉપર માઁની જેમ પ્રેમથી ખિજાવું છે,વાત ન માને મારી ત્યારે ખાલી ખાલી રીસાવું છે, બચ્ચા બની તારી સાથે ઘર ઘર રમવું છે,મીઠુ-મીઠુ એંઠુ અધૂરું ...

  ગઝલ સરગમ
  by Dhruv Patel
  • 260

   ૧)  સમયે આ જવાની નકારી થવાની,ન થઈ કોઈની કે તમારી થવાની...ન લઈને પધાર્યા ન લઇને જવાના,ભવિષ્યે બુઢ્ઢી આ ખુમારી થવાની...જીવનમાં તું ખેલાડી હો કે અનાડી,ખભા ચાર પર આ સવારી થવાની...ચહેરા ...

  કોણ જાણે?
  by Divya B Gajjar
  • 368

  કોણ જાણે? કોણ જાણે કેટલી કસ્મકસ થઇ ગઈ ?કોણ જાણે શું શીખીને ને કંઈક બાકી ની ભરપાઈ થઇ ગઈ ? કોણ જાણે સુખ-દુઃખના માહોલમાં કેટલી ચડતીને પડતી થઇ ગઈ ...

  મારી શેર-શાયરીઓ અને કવિતા
  by Maitri
  • 224

  વિચારે વિચારે માણસ જુદો છે, તો આશા કેમ રખાય કે આપણા વિચારો એકસરખા આવે લોકો જોડે?                 *************અજાણ્યા લોકો મળે છે ક્યાંક જાણીતા ...

  દર્દ-એ-દિલ
  by મનોજ સંતોકી માનસ Verified icon
  • 289

  એ  મઝધાર પામ્યા, અમે ડૂબી  ગયા કિનારા પર,દિલ છોડીને આવ્યા છીએ સપનાના મિનારા પર.હતુ જીવન  રંગીન, મારે ખુશી હતી, દોસ્તો હતા,એ પણ બરબાદ થઈ ગયું એના એક ઈશારા પર.તમે ...

  એવું પણ બને 2.0
  by Er Bhargav Joshi બેનામ
  • (40)
  • 510

  નમસ્કાર મિત્રો, "એવું પણ બને_2.0" એ આગળ ના ભાગ નું નવું સંસ્કરણ છે જે પૂર્વવતના ભાગ ને મેં આગળ ધપાવવા પ્રયાસ કર્યો છે, તમામ વાચક મિત્રો આ ભાગને વાંચી અને ...

  રસરંજ - ૬
  by Dr. Ranjan Joshi
  • 296

  ૧. ફકત ત્યારે જીવ શિવને મળતો રહે છેઅંગતની સંગતમાં બળતો રહે છેફકત ત્યારે જીવ શિવને મળતો રહે છે.કુકર્મનું હટાણું કર્યું રાત-દિન જે,ને પંચ કેરું નાણું ધર્યું નિજ કર જે,એ ...

  આવી નહિ શકું.
  by Er Bhargav Joshi બેનામ
  • (51)
  • 877

               કેમ કરી આવું ??તું ચાંદની આ પૂનમ કેરી અને,હું રહ્યો અમાસનો ખરતો તારો;તારા અને મારા મિલન તણાં,સપના આંખો ને ફરી કેમ બતાવું??તું બગીચા ...

  અભિ અભિનવ
  by Pravin Shah
  • 251

  જેમ પંખીના ગાન વગર ગગન સૂનું લાગે તેમ કવિતાના કલરવ વિના આ પૃથ્વી શૂન્ય લાગશે. કવિ, કવિતા સાથે સભાનતાથી વર્તે છે, અને કવિતામાં વાતાવરણ અને સંજોગોને ઓળંગી પોતાની લાગણીઓ ...

  રસરંજ - ૫
  by Dr. Ranjan Joshi
  • 284

  ૧. હારહારી ગયો સૈન્ય મારું મારી જ શતરંજમાંલાવ ચાલું ચાલ કોઈ સ્વજનના રંજમાંધબકારા હારી ગયો જિંદગીના જુગારમાંલાવ છેલ્લો શ્વાસ મૂકી જોઉં દાવમાંહે ઇશ જે આપ્યું તે સહર્ષ સ્વીકાર છેબસ ...

  દેશભક્તિની રસધાર
  by Alpesh Karena
  • 1.7k

  આઝાદી ભીખમાં નથી મળી, લોહીની નદીઓ વહેતી કરી ત્યારે મળી છે અને આજે આપણે સુખ શાંતિથી જીવી શકીએ છીએ. તો થોડા નરબંકા વિશે મે લખવાનો પ્રયાસ કર્યો એ તમારી ...

  પર્યાવરણ - કાવ્ય સંગ્રહ
  by Kaushik Dave
  • 370

  " પર્યાવરણ - કાવ્ય સંગ્રહ " પર્યાવરણ.... કાવ્ય સંગ્રહ.. પર્યાવરણ અને તેની સુરક્ષા તેમજ સ્વચ્છતા અભિયાન પરની મારી કવિતાઓ નું કાવ્ય સંગ્રહ અહીં રજુ કરૂં છું જે પસંદ પડશે...........  ...

  રસરંજ - ૪
  by Dr. Ranjan Joshi
  • 363

  ૧. શ્વાસનો ખેલશ્વાસ સાથે મૃત્યુક્ષણોની રમત આદરી બેઠાસમયચક્રના ચોકઠામાં એવા અંદર પેઠા.સાવ નોખી, સાવ નકામી ફિલસૂફીની વાતોને કાને ધરી અમે સત્યનો સામનો કરવા બેઠા.રાવણમાં પણ આવી ગઇ હોત ઇશ્વરત્ત્વની ...

  મારી કિશોર કવિતા
  by Kashyap Pipaliya
  • 256

  અરજી-પત્ર લખુ છું અરજી-પત્ર વાંચશો જરા  કહેવા શું માગું છું સમજશો ખરા,  શબ્દો લખવા જતા આંખ ભીની થાય છે;  સ્પષ્ટ લખાયેલ શબ્દ પણ ઝાંખા દેખાય છે,  ઘણી કાળજી રાખી ...

  રસરંજ - ૩
  by Dr. Ranjan Joshi
  • 377

  ૧. મેઘથાય ખેડુની આંખે હર્ષાશ્રુની ધારઆજ વરસે જો મેઘ અપાર.વાદળ સમ કૂણી આ લાગણીઓ મન માંહીઉછળશે ખૂબ પારાવારઆજ વરસે જો મેઘ અપાર.ફરફર ને છાંટા ને કરા - ફોરા ના ...

  હું ને મારી રચના
  by Kishor Padhiyar
  • 408

  ૧. કચરાપેટી ના બોલ(જ્યારે કચરાપેટી હોય છતાં તેમાં કચરો ન નાખતા જ્યાં ત્યાં ફેંકવામાં આવે ત્યારે તેની આજુબાજુ જ ઘણો કચરો જમા થતો હોય છે અને એવા સમયે કચરાપેટી ...

  અભિનવ
  by Pravin Shah
  • 252

  ગઝલ સંગ્રહ- અભિનવ – પ્રવીણ શાહ અર્પણ- મારા પરિવાર જનોને 1.       શ્રી ચરણ પાસે હાશ મનને મળે સ્મરણ પાસે, જેમ કોઈ મીઠાં ઝરણ પાસે. માનવીનો સ્વભાવ એવો છે, ...

  રસરંજ - ૨
  by Dr. Ranjan Joshi
  • 450

  ૧. ભારતનો ઇતિહાસ અમર છે.દેશ કાજ બલિદાન અર્પતા દેશસેવકોની આ કબર છે.બાળ-બાળના મુખે ગવાતો ભારતનો ઈતિહાસ અમર છે.રામ - કૃષ્ણની યશગાથાઓ હર નર - નારીના મુખ પર છે.બાળ-બાળના મુખે ...

  આપણી વાતો...
  by Komal Mehta
  • 307

  કવિતા .૧તું નથી, તો પણ છે... આ હ્ર્દયમાંકેવો છે આ આપણો નાતો...તારા હોવા નાં હોવા ની મારે  જરૂર નઈ,તે છતાં થાય એમ કે તું હોત તો શું હોય.. કેવો છે ...

  અભ્યર્ચન - 2
  by Pravin Shah
  • 346

  કવિતા ક્યારેક શાંત જળાશય પર ધ્યાનસ્થ હોય છે, તો ક્યારેક શિવા સમીરની જેમ મંદ મંદ લહેરાતી આવે છે, ક્યારેક ઊંડી ખીણોમાં પડઘાતી સંભળાય છે, ક્યારેક ઝરણાં જેમ હસતી રમતી- ...