ચીસ - 23 SABIRKHAN દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

ચીસ - 23

SABIRKHAN Verified icon દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. ગોરંભાયેલા નભને ક્ષણ બે ક્ષણ માટે અજવાળી જતી વીજળી એક જબરજસ્ત મેઘગર્જના લાવતી હતી જે ઊંચા ઊંચા પહાડો ને કડડભૂસ કરી જમીનદોસ્ત કરી નાખશે એવો ડર બંને ભાઈ બહેનને લાગી રહ્યો હતો.અર્ધ-ખુલ્લા કમરાની નજીક ...વધુ વાંચો