આ વાર્તામાં લેખક કૂતરાઓ સાથેના પોતાના અનુભવ વિશે વાત કરે છે. તેમણે કદી કૂતરો પાળ્યો નથી અને કૂતરાઓ સાથેનો અંતર રાખી રહ્યા છે, પરંતુ તેઓ હવે કૂતરાઓના અત્યાચારનો સામનો કરે છે. કૂતરાઓ તેમના ઘરમાં અને ગાડીમાં બેસવા લાગ્યા છે, જે તેમને અસ્વસ્થ કરે છે. લેખક આ સ્થિતિને અનુસંધાન આપતા જણાવે છે કે, તેઓ કૂતરાઓથી ડરે છે, પરંતુ કૂતરાઓ તેમને એટલા જ ડરે છે નહીં. લેખકના મિત્ર રાજુ તેમને સલાહ આપે છે કે કૂતરાઓથી બચવા માટે ગાડીમાં બ્લ્યુ રંગની પાણીની બોટલ મૂકવી જોઈએ, જે કૂતરાઓને ભૂતકાળના અનુભવના આધારે દૂર રાખી શકે છે. આ લેખમાં લેખકની કૂતરાઓ સાથેની સંબંધિત પરિસ્થિતિ અને માનસીકતા પ્રગટ થાય છે. બુધવારની બપોરે - 18 Ashok Dave Author દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 41.8k 2.6k Downloads 7k Views Writen by Ashok Dave Author Category હાસ્ય કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કૂતરાઓ ઉપર આ મારો ૩૬૮-મો લેખ છે. કહે છે કે, કૂતરા ઉપર મારો હાથ સારો બેસી ગયો છે. ઘરનો માણસ લખતો હોય એવું લાગે. એવું નથી કે, કૂતરા મને બહુ ગમે છે કે હું એમને ધિક્કારૂં છું. મેં કદી કૂતરો પાળ્યો નથી. રખડતા કૂતરાઓને મેં કદી કાંકરીચાળો કર્યો નથી. બને ત્યાં સુધી હું બધા સાથે ડિસ્ટન્સ રાખીને ચાલુ છું, એમાં કૂતરા ય આવી ગયા. આજ સુધી મારી કરિયરમાં મને ચાર વખત કૂતરા બચકાં ભરી ગયા છે (એ હિસાબે, ચૌદ-ચોકુ-છપ્પન ઈન્જૅક્શનો થયા કે નહિ?) અને એ ચારેમાંથી એકમાં પણ મારો વાંક કાઢી શકાય એમ નથી. હું નિદરેષ હતો અને આ ૩૬૯-મા લેખમાં પણ મેં એમનું ખરાબ લખ્યું નથી, એ મારી માણસાઇ બતાવે છે. સામે સાપેક્ષભાવે, હું પણ એ લોકો પાસેથી ‘કૂતરાઈ’ ઇચ્છું, તો હું ગલત નથી. Novels બુધવારની બપોરે ચોર અને ચૌકીદારનો પ્રભાવ વિપક્ષોમાં એટલી હદે વધી ગયો કે બધાએ પોતાના નામની શરૂઆત ‘ચ’થી કરી દીધી અને એમ મીટિંગ બોલાવી. ચોનિયા ગાંધી, ચાહુલ, ચિયંકા, ચોબર... More Likes This આનંદનગર - ટુંકો પરિચય દ્વારા Rupen Patel School અને Friends - 3 દ્વારા Praatikshaa કુંવારો જેઠ - ભાગ 1 દ્વારા Vir jadeja નાસ્તા વચ્ચે બોલાચાલી દ્વારા Tr Mrs Snehal Rajan Jani Mobile ટુચકાઓ IMTB દ્વારા Ashish ગોરબાપાનો ગળ્યો દાવ: દૂધપાકનો બદલો મોહનથાળથી - 2 દ્વારા Shakti Pandya અંબા મોજ અને લાડુ ની શરત - પ્રકરણ 1 દ્વારા Shakti Pandya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા