વન્સ અપોન અ ટાઈમ - 11 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 11 વન્સ અપોન અ ટાઈમ - 11 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (264) 9.3k 11.7k અનીસ અને મોહમ્મદ સાહિલની જિંદગી લાંબી હશે એટલે એ બંને ભાગી છૂટવામાં સફળ થયા હતા. સમદ-અમીરજાદા અને એમના માણસો હાથ ઘસતા રહી ગયા હતા. એમણે બેફામ ગોળીબાર કર્યો હતો, પણ અનીસ અને સાહિલ બાલબાલ બચી ગયા હતા. સમદ અને અમીરજાદાની ...વધુ વાંચોજોઈને દાઉદ અને શબ્બીર સડક થઇ ગયા હતા. સમદ, આલમઝેબ અને અમીરજાદાની પઠાણ ગેંગે ગેંગવોર ડિક્લેર કરી દીધી હતી. દાઉદ-શબ્બીરે વળતો હુમલો કરવાનો નિશ્ચય કર્યો. દાઉદ અને શબ્બીરે સમદ, અમીરજાદા અને આલમઝેબને પતાવી દેવા માટે એક મહિનામાં ત્રણ વાર યોજના બનાવી પણ સમદ, અમીરજાદા કે આલમઝેબ એમના હાથમાં આવ્યા નહીં. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 11 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (21.8k) 794.2k 1.2m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Aashu Patel અનુસરો