આ વાર્તા ઓમ અને શિવાનીની છે, જેઓ રાતે જંગલમાં જતા રઘુવીરને અનુસરે છે. તેઓ ગુફામાં પહોંચે છે, જ્યાં તેમને ગુરુમાં મળે છે, જે તેમને કહે છે કે તેમને તેમના જીવનનો ઉદ્દેશ પુરો કરવા માટે તૈયાર થવાં પડશે. ગુરુમાં ઓમને કહે છે કે તેને એક કમંડલ લાવવી છે, જે યક્ષીણી પાસે સુરક્ષિત છે. તે કમંડલ મેળવવા માટે તેને ભારે પડકારોનો સામનો કરવો પડશે, કારણ કે તે મૃત્યુના મુખમાં જવા જેવી સ્થિતિમાં છે. ગુરુમાં તેમને એમ કહીને એક પુસ્તક દર્શાવે છે, જે વધુ માહિતી માટે માર્ગદર્શક બની શકે છે. યક્ષીની પ્રતીક્ષા - ભાગ ૪ Anjali Bidiwala દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 123.5k 2.6k Downloads 5.1k Views Writen by Anjali Bidiwala Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગળ જોયું કે રઘુવીર ગુરુમાં ને મળે છે અને બીજી બાજુ ઓમ ને એનાં સવાલોનો જવાબ મળે છે કે યક્ષી એ યક્ષીણી છે એક દૈવીય સ્ત્રી.તેથી શિવાની અને ઓમ રાતે જંગલમાં જવાનું વિચારે છે. રાતે જમી ને બધાં સૂઈ ગયાં પછી ઓમ અને શિવાની બહાર જવા નીકળ્યા. બંને એ ઘરની બહાર રઘુવીર ને જતાં જોયો. "આ અત્યારે કયાં જાય છે?" ઓમ બોલ્યો. "ચાલ , આપણે એની પાછળ જઈએ." શિવાનીએ કહ્યું બંને રઘુવીરનો પીછો કરતા કરતા ગુફા સુધી પહોંચ્યા.રઘુવીર ને દરવાજો ખોલતાં જોઈ ઓમ એ શિવાની ને કહ્યું, "આ ગુપ્ત ગુફામાં શું કરવા જાય છે?" બંને દોડીને ગુફાનો દરવાજો બંધ થવા Novels યક્ષીની પ્રતીક્ષા ઓમ નાં પિતા કિશનભાઇ અને શિવાનીના પિતા માધવભાઈ ખાસ મિત્રો છે. માધવભાઈ અને કિશનભાઇ એ પાર્ટનરશીપમાં માધવભાઈનાં ગામમાં નવી ફેક્ટરી ચાલુ કરી છે એટલે બંને... More Likes This તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા