રસીલી, એક યુવતી જે હીરોઇન બનવાનું સપનું ધરાવે છે, આર્થિક તંગી વચ્ચે છે. તેણે પોતાના પતિ અને પિતાની સારવાર માટે પૈસાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વેશ્યાના ધંધામાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. તે ભારતીબેનના ટેકાથી આ કામ શરૂ કરે છે, પરંતુ પ્રથમ ગ્રાહકથી વધુ પૈસા મેળવવાની માંગ કરી રહી છે, કારણ કે તે વર્જિન છે. ભાગ્યે, રસીલીની સુંદરતા અને કામજોગીતા તેને વધુ ગ્રાહકો મળે છે અને તે "ઘાટીલી" તરીકે ઓળખવામાં આવવા લાગે છે. તેના શરીરના દરેક વળાંક પર પુરુષો મરે છે, અને કેટલાક તો તેની સાથે લગ્ન કરવા માટે તૈયાર છે. રસીલીએ પોતાની મજબૂરીઓને પાર કરીને સારા પૈસા કમાવા શરૂ કરી છે, પરંતુ તે હજુ પણ પોતાની સિદ્ધિનું સ્વપ્ન પૂરૂ કરવાના પ્રયત્નમાં છે. લાઇમ લાઇટ - ૧૬ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 142.8k 4.3k Downloads 6.5k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર પ્રકરણ- ૧૬ રસીલીએ સાકીરને પોતાના ફ્લેટ પર બોલાવ્યો અને લુચ્ચું હસીને મોબાઇલમાંથી પ્રકાશચંદ્રનો નંબર ડાયલ કર્યો. આજે સાકીરને શિકાર બનાવવાનો હોવાથી રસીલીએ બહાનું બનાવી પ્રકાશચંદ્રને આવવાની ના પાડી દીધી. સાકીર સાથે વાત કરી એના પરથી રસીલીને ખ્યાલ આવી ગયો કે તેની ખ્વાહીશ શું છે. રસીલી હીરોઇન બનવાનું સપનું લઇને આવી હતી. તે કોઇપણ સમાધાન કરીને ફિલ્મોમાં પોતાનું સ્થાન બનાવવા સાથે સારી એવી દોલત ભેગી કરવા માગતી હતી. તે ફરી ભૂતકાળમાં સરી રહી હતી. ધન- દોલત ના હોય તો વ્યક્તિ કેવી નિ:સહાય બની જાય છે અને કેવા કામ કરવા પડે છે એનો કડવો અનુભવ તે લઇ ચૂકી Novels લાઇમ લાઇટ લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર મિત્રો, મારી પહેલી નવલકથા રેડલાઇટ બંગલો ના ૧ થી ૪૮ પ્રકરણ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા