આ વાર્તામાં, પૂનમની ચાંદની રાતમાં સમુદ્રનો દ્રશ્ય વર્ણવાયો છે, જ્યાં રવિ અને જાગુ એકાંતમાં વાતો કરી રહ્યા છે. રવિ અવન્તિકા સાથેના પોતાના અહેસાસો વિશે વાત કરે છે અને જણાવે છે કે તે જાગુનો સાથ ગમે છે. જાગુનું કહેવું છે કે દરેક સંબંધ પ્રેમી-પ્રેમિકાના નથી. રવિ આગળ વધવા માટે જાગુને સાથ આપવાનો આશ્વાસન આપે છે. જાગુ આંખો બંધ કરીને રવિની સાથે એક ખાસ ક્ષણનો અનુભવ કરે છે, જ્યારે રવિ તેના હોઠોને ચૂમતા હોય છે. બંને એકબીજામાં ગુમ થઈ જાય છે, પરંતુ જાગુના મનમાં અજાણતા ડર અને ઉદાસીના ભાવ પણ ઉદભવતા રહે છે. આ લાગણીઓ વચ્ચે, રવિને જાગુના ખોવાઈ જવાની વાત પૂછે છે, જે દર્શાવે છે કે તેમની વચ્ચે લાગણીઓનું એક જટિલ જાળું છે. ટાઈમપાસ - 8 Alpesh Barot દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 95.2k 2.6k Downloads 5.7k Views Writen by Alpesh Barot Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પૂનમનો ગોળ ચંદ્રની ચાંદનીના અંજવાળામાં સમુદ્રનો લીલો પાણી ઘાટો આસમાની લાગતો હતો. થોડીથોડી વારે દૂરથી નીકળ્યા માલવાહક બોટોના અવાજ સિવાય કોઈ ખાસ કૃત્રિમ અવાજ આ તરફ આવી નોહતો રહ્યો, સમુદ્રના મોજ કિનારે આવી એક ધડાકા સાથે ફેલાઈ જતા હતા. સમુદ્રનું ઘાટું આશમાની રંગના મોજા, કિનારે દૂધ જેવા સફેદ રંગના થઇ જતાં હતાં.ભીંની રેતીમાં ખુલ્લા પગે અમે બને એક પ્રેમી યુગલની જેમ વાતો કરતા-કરતા દૂર સુધી આવી ગયા હતા."જાગુ, તું સાચું કહેતી હતી. અવન્તિકા મુવ ઓન થઈ ગઈ છે. મારે પણ હવે મુવ ઓન થઈ જવું જોઈએ..જાગુ તને યાદ છે, તું તો અવન્તિકાથી પહેલાથી મને ઓળખે છે. આ અમદાવાદ શહેરમાં મારો Novels ટાઈમપાસ તું કહેતી, તું મારા વગર કઈ નહિ કરી શકે,તારા ગયા પછી, હું જાણે બધું જ શીખી ગયો, દુનિયાદારી, કામ, મારી વસ્તુઓને ઠેકાણે મુક્તા, વાતની ગંભીરતા, તને ફરિયાદ... More Likes This અનહદ - લાગણી છે કે માત્ર....??? (ભાગ-1) દ્વારા MEET JOSHI વૃશાલી (કર્ણ ની અર્ધાંગિની) - પ્રકરણ 1 દ્વારા Vishakha Bhatt મુંબઈની રાતો અને સપનાનો સોદાગર - ભાગ 1 દ્વારા mahendr Kachariya Devil की दास्तान - 41 દ્વારા Sonam Brijwasi સાબરમતી ના કિનારે - 1 દ્વારા Chaudhary vasharam શહેરની હવામાં ખોવાયેલું ગામ - 1 દ્વારા Anghad એ દિવસો, એ યાદો.. - પ્રકરણ 1 દ્વારા ANKIT J NAKARANI બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા