કથાનું સંક્ષિપ્ત વર્ણન: કિશોર, બળવંત અને આનંદ એક બંગલામાં એકસાથે છે, જ્યાં ખૂન અને હુમલાની જટિલતાઓ સામે સામનો કરી રહ્યા છે. બળવંત પોતાના પિતાજી અને પત્ની માલતીના ખૂનના મામલામાં ચિંતિત છે અને તે માને છે કે આ બંગલામાં ભૂત-પ્રેતનું સત્તાવાર છે. તે બંગલામાં થયેલા ક્રૂર કૃત્યો માટે પ્રેતાત્માના હાજર હોવાની આશંકા વ્યક્ત કરે છે. કિશોર બળવંતને આશ્વાસન આપે છે કે તે નસીબદાર છે અને હુમલાખોરને પકડવામાં સફળ થશે, પરંતુ બળવંત નિરાશ છે અને માને છે કે પોલીસ પણ નિષ્ફળ રહી છે. કિશોર બળવંતને સમજાવે છે કે તે આધુનિક અને સમજદાર છે, તેથી આવા અંધવિશ્વાસમાં નહીં પડે. ભેદ - - 5 Kanu Bhagdev દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 473.5k 8.4k Downloads 14k Views Writen by Kanu Bhagdev Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન કિશોર પોતાના રૂમમાં પલંગ પર સૂતો હતો. [વાંચકો યાદ રાખે કે દિલીપ સાથે બનતા બનાવો શાંતિનગરમાં બને છે, જયારે કિશોર, આનંદ, મીનાક્ષી, અને બળવંત સાથે બનતા બનાવો વિશાળગઢમાં બને છે.] એના માથા પર પાટો બાંધ્યો હતો અને તેનો ચહેરો સહેજ ફિક્કો પડી ગયો હતો. એની બાજુમાં જ બે ખુરશીઓ પર બળવંત તથા આનંદ બેઠા હતા. ‘આ બંગલામાં આ બધું શું થાય છે એ જ મને નથી સમજાતું.’ કિશોરના ફિક્કા ચહેરા સામે તાકી રહેતા બળવંત બોલ્યો, ‘પિતાજી અને માલતીના ખૂન…! તમારાં પર ગઈ રાત્રે થયેલો જીવલેણ હુમલો...! હે ઈશ્વર...હું શું કરું...? શું કરું...?’ Novels ભેદ. તેઓ દરરોજ સવારે 7 વાગ્યે ઉઠતા, સ્નાન પછી પૂજા કરતા. સાડા આઠ વાગ્યે નાસ્તો કરીને બરાબર નવ વાગ્યે ફેકટરીએ પહોંચી જતા. બપોરનું ભોજન ત્યાં જ લેતા અને સાંજ... More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા