મહેક ભાગ 18 માં, મહેક હોસ્પિટલના રૂમમાં જાગે છે અને કાજલ અને પ્રભાતને જોઈને ખુશી અનુભવે છે. કાજલ મહેકને કહે છે કે તે બેહોશ હતી અને તેઓ ચાર કલાકથી રાહ જોઈ રહ્યા હતા. મહેક મિશન વિશે પૂછે છે, અને પ્રભાત તેને જાણ કરે છે કે મિશન સફળ રહ્યું છે, જોકે તેમના સર નારાજ છે. મહેકના મિત્રો તેને જોવા આવ્યા છે અને કાજલ મહેકને તેના મમ્મીનો ફોન આપતી છે. મમ્મી પુછે છે કે શું મહેકને પ્રભાત ગમે છે, જેનો મહેક સકારાત્મક જવાબ આપે છે. પ્રભાત અને મહેકના સર બાંધવવા માટે આવી રહ્યા છે અને મહેકને આ તમામ વાતો જાણવામાં આવે છે. મહેક ભાગ-૧૮ (છેલ્લો) Bhoomi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 83 2k Downloads 3.3k Views Writen by Bhoomi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મહેક ભાગ ૧૮હોસ્પિટલના રૂમમાં મહેક હોશમાં આવી. ધીરે ધીરે આંખો ખોલી ચારોતરફ જોયું, સામે કાજલ અને પ્રભાત ઉભા હતા."થેંકયુ ગોડ.! મને એમ કે તું ગઈ." કાજલ હસતા-હસતા બોલી રહી હતી. "હું બાહર બધાને જાણ કરી દવ." કાજલ હરખાતી બાહર ચાલી ગઇ એટલે પ્રભાત સામે જોતા મહેકે પુછ્યું. "આપણા મિશનનું શું થયું.?""એ બધી વાત પછી નીરાતે કરશું, અત્યારે તું આરામ કર. તને કંઈક થયું હોત તો હું આન્ટીને શું જવાબ આપેત..!" મહેકનો હાથ પકડતા પ્રભાત બોલ્યો."કેમ મારી આટલી ચિંતા થાય છે.?" મહેકે સ્માઇલ કરતા પુછ્યું.પ્રભાત કોઇ જવાબ આપે એ પહેલાં મહેકના બધા ફ્રેન્ડસ રૂમમાં આવ્યા..મહેકે બધા સામે આશ્ચર્યથી જોતા પુછ્યું "તમે Novels મહેક મહેક - ભાગ :-૧જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું હતું. ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી... More Likes This બહાદુર રાજકુમાર અને સોનેરી સફરજન - 1 દ્વારા Dhamak તૃષ્ણૃત્ય ( તૃષ્ણા + નૃત્ય ) - 1 દ્વારા Mr Gray Rebirths - The Mysterious tale of Marriage - 1 દ્વારા Hemangi તકદીરની રમત - ભાગ 1 દ્વારા Ruchita Gabani Kakadiya પાંચ પૈસા - ભાગ 2 દ્વારા Dhamak તોફાની છોકરી' ઢ, - ભાગ 1 દ્વારા Dhamak અભિષેક - ભાગ 1 દ્વારા Ashwin Rawal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા