આ વાર્તામાં રામો નામનો એક નાનકડો છોકરો છે જે ચાર દિવસથી કચરા પોતા કરવા આવતો નથી. રામોનું નામ ક્યારેય પૂછ્યું ન હોવા છતાં, તેને અને તેની કામગીરીને લઈને લેખકને ચિંતા થાય છે. રામો ન આવવાથી ઘરમાં કામ થતું નથી અને લેખકને પોતે જ કામ કરવું પડે તેવી સ્થિતિ આવી છે. લેખકના સાસુ-સસરા અમદાવાદ આવી રહ્યા છે, જે સ્વચ્છતાને લઈને ખૂબ જ ગંભીર છે, અને તે લેખકને કામચોરી સમજે છે. લેખક રામાની શોધમાં બહાર નીકળી જાય છે અને ઝૂંપડામાં જાય છે, જ્યાં તે રામોને તેની મમ્મી સાથે વાત કરતો સાંભળે છે. રામો તેની મમ્મીને આશ્વાસન આપે છે કે તે બધું સંભાળશે, જે દર્શાવે છે કે રામો જવાબદાર અને પરિશ્રમ વાળો છોકરો છે. આ વાર્તા રામોના જીવનના દુઃખદ દ્રશ્ય અને લેખકની તેની માટેની ચિંતા દર્શાવે છે. રામો Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી વાર્તા 104.7k 1.2k Downloads 2.8k Views Writen by Niyati Kapadia Nirjhar Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન રામો. ******* આમ તો એ સાવ નાનકડો છોકરો જ હતો, ચૌદ પંદર વરસનો. અમારી બિલ્ડિંગમાં એ કચરા પોતા કરવા આવતો. સાચું નામ તો એનું ક્યારેય પૂછ્યું જ ન હતું..! જરૂર જ નહતી લાગી, બધા એને રામો કહેતા, તો હું પણ એજ નામે બોલાવતી.. એ છેલ્લાં બે દિવસથી આવ્યો નહતો. હું પરેશાન હતી... બે દિવસથી ઘરમાં પોતા નહતા થયા, આજે રામો ના આવે તો મારે જાતે જ કરવાં જ પડશે એ વિચારી હું મનોમન ધૂંધવાઈ રહી હતી..! આ લોકોના રોજના બહાના અને કામચોરીની વાતો છાછવારે અમારા કમ્પાઉન્ડના મહિલાવર્ગમાં ચર્ચાતી અને હું પણ એને સાંભળતી જ હતી. એની રાહ જોતા જોતા More Likes This કરુણા - 1 દ્વારા Rushil Dodiya સંબંધો ના ડિપ્લોમેટ કિશન કાકા - 1 દ્વારા AKHIL KUMAR એક રાત - 1 દ્વારા Zarnaba એક રાત - 1 દ્વારા Zarnaba લાગણીનો દોર - 9 દ્વારા ચિરાગ રાણપરીયા કોર્પોરેટ ચક્કર - 1 દ્વારા Ankit Maniyar પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 4 દ્વારા Ashish બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા