સ્થપતિની પત્ની Vaidehi દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

સ્થપતિની પત્ની

Vaidehi માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

આ સ્ટોરી બે સખી રીટા અને સ્મૃતિ વચ્ચે આકાર લે છે- રીટા પરિણિત છે અને સ્મૃતિ અપરિણીત છે- એક હોસ્પિટલ મુલાકાત દરમિયાન બન્નેનું મળવું- આકર્ષણ અને સ્ત્રી સહજ ઈર્ષાની આ વાત.