આ વાર્તા "બદલાવ-11" માં અજય અને નરોતમ વચ્ચેની સંવાદની વાત છે, જ્યાં અજય નરોતમના નવા અઘોરી સ્વરૂપથી ગભરાઈ જાય છે. એમાં એક ઓળખીતો દુખી અવાજ સાંભળે છે, જે તેને શંકામાં મૂકે છે. અજયના વિચારોથી સંઘર્ષ ચાલુ રહે છે, જેમાં કુદરત અને માનવ ઇચ્છાઓ વચ્ચેના તાણનો ઉલ્લેખ છે. જ્યારે અજય શિવલીંગ સામે મંત્રોચાર કરે છે, ત્યારે નરોતમ તેને ગુફાના પાછળના ભાગમાં લઈ જાય છે, જ્યાં અજયને વિભુતિનાથ અને અન્ય લોકોનો દર્શન થાય છે. અહીં, સોમુનું શરીર અને તેની પત્ની રૂપા, તેમજ મિત્ર રોહિત, અજયના મનમાં દુખ અને શંકા ઊભી કરે છે. સોમુને પોતાની આસપાસના લોકોના ચારેય તરફ મૃત્યુની સ્થિતિમાં જોઈને અજયની લાગણીઓ ઉંચાઈ જાય છે. અંતે, આ શંકાઓ અને દુખને લઈને વાર્તાનો અંત થાય છે, જ્યાં અજયના મનમાં ઉદસ અને નિરાશા છવાઈ જાય છે. બદલાવ-11 bharat maru દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 23.4k 1.5k Downloads 2.8k Views Writen by bharat maru Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન બદલાવ-11(“કાલ...કપાલ...મહાકાલ.”અજયને નરોતમની અંદર એક નવો બની રહેલો અઘોરી તાંત્રીક દેખાયો.એનું આ રૂપ જોઇ અજય પણ ગભરાયો.નરોતમ પાછો પેલી મોટી પથ્થરની શીલા પાછળ ગયો.ત્યાંથી અજયનો એક જાણીતો પણ દુખી અને આજીજી ભરેલા સુરમાં અવાજ આવ્યોં“નરોતમભાઇ, મને માફ કરો....)બદલાવ-11 “નરોતમભાઇ, મને માફ કરો....મને અહિંથી જવા દો.તમે તો મારા વડિલ મિત્ર છુઓ.” એ જાણીતો અવાજ કોનો છે? હજુ અંદર કોણ છે? શું હજુ મારે ઘણુંબધુ જોવાનું છે? ઘણું દુખ ભોગવવાનું છે? કદાચ અહિંથી છટકયાં પહેલા અંતઘડી પણ આવી જશે? એવા અનેક વિચારે અજય જયાંરે ફરી અશાંત થયો તો એનું ધ્યાન આપમેળે પાણીમાં ગયું.જયાં પથ્થર ફેકયોં હતો ત્યાં સોનેરી Novels બદલાવ બદલાવ એક અજાણ કથા.... ભાગ-1 અજય પોતાના ઘરમાં લીવીંગરૂમનાં સોફા પર બેઠો છે.સામે છેડે ટેલીવિઝનમાં આંગળીના ટ... More Likes This ગીતા - સવાલ તમારા જવાબ શ્રીકૃષ્ણના - 2 દ્વારા Hardik Galiya પંચતંત્ર વાર્તાઓ આધુનિકતા - 5 દ્વારા Ashish ગિજુભાઈ ની પ્રેરક વાર્તાઓ આધુનિક ઢબે - 1 દ્વારા Ashish ભારતીય સૈનિકો રાજ રમતનો ભોગ બન્યા દ્વારા Gautam Patel હેલો.. કોઈ છે? દ્વારા Trupti Bhatt લુચ્ચું શિયાળ દ્વારા Darshana Hitesh jariwala પડછાયો: એક પેઢીના સ્વપ્નનો વારસો - 1 દ્વારા I AM ER U.D.SUTHAR બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા