મહેક ભાગ-૯માં, મહેક અને પ્રભાત વચ્ચેની ચર્ચા છે, જેમાં પ્રભાત મહેકને તેના મિશન અને સાથીઓ વિશે સમજાવે છે. મહેકને આ વાતો સાંભળતાં આશ્ચર્ય થાય છે, અને તે પુછી રહી છે કે પ્રભાતને કેવી રીતે ખબર પડી કે તે અડધું સત્ય છુપાવી રહી છે. પ્રભાત અને પંકજ જણાવે છે કે તેમને મહેકનો પ્રોટેકશન આપવાનો કામ સોપાયું હતું, અને તેઓએ તેની પર નજર રાખી હતી. મહેક ગુસ્સામાં કહે છે કે જો તે તેમના હાથમાં આવી હોત તો શું તે તેને મારવામાં આવતું? પ્રભાત અને પંકજ મહેકને સમજાવે છે કે જાસૂસીના કાર્યમાં ધૈર્ય જરૂરી છે અને તેમને તેના મિશન પર ધ્યાન કેન્દ્રિત રાખવું પડશે. વાતચીત દરમિયાન, ગાડીની બ્રેક લાગવાથી એક વિરામ આવે છે, પરંતુ મનોજને થોડો આરામ મેળવવા માટે ગાડી રોકવી પડે છે. અંતે, પ્રભાત મહેકને યાદ કરી રહ્યા છે કે તેઓ કેવી રીતે તેને બચાવ્યા હતા, જ્યારે તે રેલવે સ્ટેશન પર હતી. મહેેક ભાગ-૯ Bhoomi દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 98k 1.9k Downloads 4k Views Writen by Bhoomi Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મહેક ભાગ-૯ આ રીતે આંખો ફાડીને મારી સામે ના જો. આશ્ચર્યથી આંખો ફાડી તેની તરફ જોતી મહેકની સામે જોતા મુસ્કુરાઈને પ્રભાત બોલ્યો. તને કેમ ખબર કે હું અડધું સત્ય છુપાવું છું..? મેડમ તે દિવસે તમે થેંકસ નો'તા કહી શક્યા ને, તો આજ કહી દ્યો. પંકજે સ્મિત કરતા કહ્યું. મતલબ કે તે દિવસે મને બચાવાવાળા તમે હતા.? તમે ક્યારથી મને ફોલો કરો છો.? અને પ્રાઇવેટ નંબર પણ તમારો જ છે ને.? બધા સામે જોતા મહેકે પુછ્યું. એ પ્રાઇવેટ નંબર અમારો નથી... પ્રભાત તુંજ શરૂથી સમજાવ, નહીતો આ મેડમનું દિમાગ કામ કરતું બંધ થઈ જશે... જનકે પ્રભાત સામે જોતા કહ્યું. ઓ.કે! હું તને શરૂથી સમજાવું છું. પ્રભાતે મહેકનો Novels મહેક મહેક - ભાગ :-૧જુલાઇ મહિનાની એક અંધારી રાતના બાર-સવાબારનો સમય થયો હતો. વરસાદનું એક ઝાપટું વરસીને શાંત થઈ ગયું હતું. ઠંડા પવન સાથે માટીની સુગંધ આવી રહી... More Likes This પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા