બેઈમાન - 8 Kanu Bhagdev દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો બેઈમાન - 8 Beiman - 8 book and story is written by Kanu Bhagdev in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Beiman - 8 is also popular in Detective stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. બેઈમાન - 8 Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (243) 5.8k 9.1k ઇન્સ્પેક્ટર વામનરાવ પોતાની ઓફિસમાં બેસીને એક ફાઈલ વાંચવામાં મશગુલ હતો. ‘નમસ્તે સાહેબ...’ અચાનક બારણાં પાસેથી અવાજ આવ્યો. વામનરાવે ફાઈલમાંથી માથું ઉચું કરીને જોયું તો બારણાં પાસે આશરે પચાસેક વર્ષની ઉંમરનો એક આધેડ ઉભો હતો. વામનરાવ આગંતુકને સારી રીતે ઓળખતો હતો. એનું નામ ...વધુ વાંચોહતું. અને તે પોલીસનો બાતમીદાર હતો. પોલીસને ઉપયોગી નીવડે એવી કોઈ બાતમી મળે ત્યારે તે પોલીસ હેડકવાર્ટરે પહોચી જતો. એને વામનરાવ સિવાય બીજા કોઈ પર ભરોસો નહોતો. એટલે મોટે ભાગે તે એને જ બાતમી આપતો હતો. વામનરાવ ગેરહાજર હોય તો જ બીજા ઓફિસરો પાસે જતો. બાતમી આપવાના બદલામાં તેને યોગ્ય વળતર પણ પોલીસખાતા તરફથી ચૂકવવામાં આવતું હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો બેઈમાન - 8 બેઈમાન - નવલકથા Kanu Bhagdev દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (3.5k) 102.2k 144.4k Free Novels by Kanu Bhagdev બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ