નો રીટર્ન-૨ ભાગ-૬૩ Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો નો રીટર્ન-૨ ભાગ-૬૩ નો રીટર્ન-૨ ભાગ-૬૩ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (320) 4k 6.3k નો રીટર્ન-૨ ભાગ-૬૩ ગુફામાં ઘોર અંધારું હતું. મેં મોબાઇલની ટોર્ચ લાઇટ ચાલું કરી. અમારા કોઇનાં મોબાઇલ અહીં ...વધુ વાંચોનહોતાં પરંતુ જ્યાં સુધી બેટરી ખતમ ન થાય ત્યાં સુધી તેનાથી આ કામ લઇ શકાતું હતું અને અહીનાં ફોટા પાડી શકાતાં હતાં. ક્રેસ્ટો સાવધાનીથી તેનું માથું સંભાળતો મારી પાછળ અંદર ઘૂસ્યો. ગુફા ખાસ્સી ઉંડી જણાતી હતી. અંદર પણ જાતભાતની વનસ્પતીઓનું સામ્રાજ્ય છવાયેલું હતું. વર્ષોથી અછૂત રહેલી ગુફામાં બંધીયારપણાંની દુર્ગંધ ફેલાયેલી હતી. મને ખ્યાલ નહોતો આવતો કે અહીં અમે કેવી રીતે રહીશું...! આવી વિચિત્ર જગ્યામાં કેટલાં પ્રકારની જીવાતો પનપતી હશે એ કળવું મુશ્કેલ હતું અને એનાથી બચવું તો ઓર વધુ મુશ્કેલ હતું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નો રીટર્ન-૨ ભાગ-૬૩ નો રીટર્ન - 2 - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (33k) 434.9k 746k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો