વીર પુત્ર Tanvi Tandel દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો જાસૂસી વાર્તા પુસ્તકો વીર પુત્ર વીર પુત્ર Tanvi Tandel દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા (25) 868 2.7k અજવાળું થશે...હજારોવાર થશે. નવી પ્રભાત સંગ એક આશ સાથે થશે... પંખીઓનો કલરવ કાયમ રહેશે ભલે શિકારી એકાદ તીર મારશે.. ભારતભૂમિ છે વીર સપૂતોની એક થી એક ચડિયાતા પાકશે. બપોરનો સમય હતો. બસમાંથી વીરેન્દ્ર ...વધુ વાંચોકૂણું નાનું ઘાસ જે ધરતીની કાયા પર ચુંદડી બની પથરાઈ ગયું હતું એને જોય રહ્યો. ખેતરો પાકથી લહેરાય રહ્યા હતા. બસ આ છેલ્લું સ્ટોપ... પોતાનું ગામ.. એ ઉતર્યો. ભીની માટી ની મ્હેક એણે હાથમાં થોડી માટી લઈ તેની સુગંધ અંગે અંગમાં ભરી લીધી. કેટલા વર્ષે... પોતાના ઘરે જઈ રહ્યો હતો. ગામની ભાગળે...પહોંચ્યો. કેટલીય યાદો ત્યાં સમાયેલી હતી. કલાકો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વીર પુત્ર બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Tanvi Tandel અનુસરો