કાવ્યા અને શશાંક ડોક્ટર રોયની સારવાર માટે એક નાનકડી હોસ્પિટલમાં પહોંચ્યા છે, જ્યાં ડોક્ટરનું નિદાન છે કે તેમને નશીલી વસ્તુનું સેવન કરાયું છે. કાવ્યા તેના પપ્પા સાથે કાપાલી વિશે વાત કરે છે, જેનું પોતાનું મકસદ છે. કાપાલીએ અન્ય આત્માઓને કેદ કરેલી છે, અને કાવ્યા તેના પપ્પાને આ સ્થિતિમાંથી બહાર કાઢવા માટે પ્રયાસ કરી રહી છે. ડોક્ટર રોય તેમને સમજાવે છે કે કાપાલીનું શક્તિ ઓછી આંકવું ખોટું છે અને તે ભયાનક પરિણામો લાવી શકે છે. કાવ્યા, ડોક્ટર તરીકે જોડાઈને, એક ફિલ્મ મેકર તરીકે કામ કરીને આ ઘટનાઓને પ્રકાશિત કરવાનો પ્રયાસ કરે છે, જેથી તે લોકોને આ પ્રકારના કિસ્સાઓથી બચાવી શકે. વ્હાઇટ ડવ ૧૭ Niyati Kapadia Nirjhar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 198.3k 4.2k Downloads 6.6k Views Writen by Niyati Kapadia Nirjhar Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શશાંકની બાહોંમાંથી દૂર થઈ કાવ્યાએ કહ્યું, “જોને પપ્પાની હાલત કેવી છે. એ ઠીક તો હશેને?”શશાંક ગાડીની પાછલી સીટ તરફ ગયો અને ડો. રોયની પલ્સ ચેક કરી. એમની આંખો ખેંચીને ખોલી જોઈ એ લાલ હતી. “કંઇક નશીલી વસ્તુ અપાઈ છે એમને. એમની હાલત જોતા આપણે હાલ જ ડૉક્ટર પાસે જવું જોઈએ.” બંને ગાડીમાં બેઠા અને ગાડી આગળ ભગાવી. એ લોકો ક્યાં પહોંચ્યા હતા એ તો એમને ખબર ન હતી પણ કોઈ નાના શહેર જેવો એ એરિયા હતો. ત્યાંના મુખ્ય બઝાર જેવા વિસ્તારમાં ફરતા જ એક પ્રાઇવેટ હોસ્પિટલનું પાટિયું દેખાયું. ડૉ. રોયને ત્યાં લઈ ગયા. એ એક નાનકડી હોસ્પિટલ હતી. નસીબ Novels વ્હાઈટ ડવ પ્રકરણ ૧કાવ્યા હજી ઉઠી જ હતી. ચા પીતા પીતા એને છાપુ વાંચવાની ટેવ હતી. ચાતો ટેબલ ઉપર તૈયાર પડી હતી પણ છાપુ હજી આવ્યું ન હતું. કાવ્યાએ એના ઘરની બહાર આવે... More Likes This તરસ - 12 દ્વારા Raaz Anjan અંધેરપુર - એક રહસ્યમય ગામ - ભાગ 1 દ્વારા Nayana Viradiya વિરાજ પેલેસ - પ્રસ્તાવના દ્વારા its MD અવાવરુ વાવનો અતીત - 3 દ્વારા Ashoksinh jadeja લાલ ડાયરી - એક રહસ્ય - ભાગ 1 દ્વારા Kinjaal Pattell કાલરાત્રી - 1 દ્વારા Alpaba Sarvaiya સાથિયા - ભાગ-4 દ્વારા Mehul Kumar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા