ક્ષિતિજ - ભાગ-20 Bindiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ક્ષિતિજ - ભાગ-20 Skhitij - 20 book and story is written by Bindiya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Skhitij - 20 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ક્ષિતિજ - ભાગ-20 Bindiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (43) 1.6k 3.8k ક્ષિતિજ ભાગ-20સોમવારે સગાઇ માટે આશ્રમનાં ગાર્ડન માં તૈયારીઓ થવા લાગી.રસ્તામાં પ્રેમજી ભાઇ એ બાબુભાઈ ના દિકરા ની વાત હર્ષવદનભાઇ ને જણાવી . નિયતિ પણ નિયમ મુજબ આશ્રમે હાજર થઈ ગઇ. અને સીધી હર્ષવદનભાઇ ના રુમ પર પહોંચી. હર્ષવદનભાઇ કોઈ ...વધુ વાંચોસાથે ફોન પર વાત કરી રહ્યા હતાં .એટલે એ ત્યા દરવાજે જ અટકી ગઇ .હર્ષવદનભાઇ કંઈ બોલી રહ્યા હતાં..“ ચિંતા ન કર બેટા હું એમને મનાવી લઇશ. કાલે તું ક્ષિતિજ ની સગાઈમાં હાજર રહેજે. હુ કાલે જ એમને તારી સાથે મોકલી આપીશ. “વાત કરતાં કરતાં જ એ દરવાજા સામે ફર્યા. ત્યા નિયતિ ઉભી હતી. એટલે એમણે વાત ટુંકાવી.“ અરે.!! નિયતિ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ક્ષિતિજ - ભાગ-20 ક્ષિતિજ - નવલકથા Bindiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (922) 28.2k 72k Free Novels by Bindiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ