કથામાં, સોમવારે સગાઈની તૈયારીઓ થઈ રહી છે. નિયતિ હર્ષવદનભાઈને મળવા આવે છે અને તેમને વિપુલનાં પેરાલીસીસના હુમલાનો સમાચાર મળે છે, જે તેને આશ્ચર્યમાં મૂકે છે. વિપુલના માતા-પિતા, બાબુભાઈ અને સવિતાબહેન, વચ્ચેની વાતચીતમાં, સવિતાબહેન પોતાના પતિને વિપુલની સ્થિતિ માટે જવાબદાર ઠેરવે છે અને તેમના નકારાત્મક વર્તન વિશે વાત કરે છે. બાબુભાઈ, સવિતાબહેનના આક્ષેપોને સાંભળીને, આશ્ચર્યચકિત રહે છે. સવિતાબહેનના શબ્દો જણાવે છે કે વિપુલનું દુઃખ તેના માતા-પિતા દ્વારા કરવામાં આવેલા દબાણને કારણે છે, જેનો કડવો અસરો તેમના જીવન પર પડ્યો છે. ક્ષિતિજ - ભાગ-20 Bindiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 75k 2.7k Downloads 5.8k Views Writen by Bindiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ક્ષિતિજ ભાગ-20સોમવારે સગાઇ માટે આશ્રમનાં ગાર્ડન માં તૈયારીઓ થવા લાગી.રસ્તામાં પ્રેમજી ભાઇ એ બાબુભાઈ ના દિકરા ની વાત હર્ષવદનભાઇ ને જણાવી . નિયતિ પણ નિયમ મુજબ આશ્રમે હાજર થઈ ગઇ. અને સીધી હર્ષવદનભાઇ ના રુમ પર પહોંચી. હર્ષવદનભાઇ કોઈ ની સાથે ફોન પર વાત કરી રહ્યા હતાં .એટલે એ ત્યા દરવાજે જ અટકી ગઇ .હર્ષવદનભાઇ કંઈ બોલી રહ્યા હતાં..“ ચિંતા ન કર બેટા હું એમને મનાવી લઇશ. કાલે તું ક્ષિતિજ ની સગાઈમાં હાજર રહેજે. હુ કાલે જ એમને તારી સાથે મોકલી આપીશ. “વાત કરતાં કરતાં જ એ દરવાજા સામે ફર્યા. ત્યા નિયતિ ઉભી હતી. એટલે એમણે વાત ટુંકાવી.“ અરે.!! નિયતિ Novels ક્ષિતિજ વાત પણ ક્ષિતિજ જેવી જ છે. આમ સાચી અને આમ આભાસ. વાર્તા ના નાયક નું પણ એવુ જ છે. એના જેવી જીંદગી લોકો ઝંખે,તરસે પણ તેમ છતાં એને પુરતો અસંતોષ છે. પિતા... More Likes This ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા